ગુજરાતી ભજનમંડળીનું સોશિયલ મીડિયા પર વાયરલ થયું વધુ એક ભજન!! લોકો ખુબ જોઈ રહ્યા છે વિડીયો, જુઓ હવે શું ગાયું…
ગુજરાતમાં હાલમાં મહિલા ભજન મંડળીની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે દિવસે ને દિવસે તેમના ભજનો ખુબ જ લોકપ્રિય થઇ રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે ખરેઝર ભજનના બોલ માણસનો ભવ સુધારી શકે છે. હાલમાં અમુલ ડેરી ગઈ એ ભજન ભલે આજનું મોર્ડન ભજન હોય પરંતુ આ ભજનના શબ્દોમાં તો ભાવ ભગવાન પ્રત્યેની ભક્તિનો છે.
અમુલ ડેરી ગઈ ભજનનો વિશ્વભરમાં ફેમસ થઇ ગયું અને આ ભજન પર તો યુવાનો પણ રીલ્સ બનાવી રહયા છે. આ ભજન મંડળી ખરેખર ખુબ જ પ્રખ્યાત થઇ ગઈ છે. હાલમાં આ ભજન મંડળીનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. વાત જાણે એમ છે કેવધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ભજન વહુ અને સાસુના સંબંધને દર્શાવતું છે.
આજના યુગમાં સાસુની એક જ વ્યર્થા હોય છે કે વહુ મને કેવી મળશે અને વહુ ને સાસુની ચિંતા હોય છે. આ ભજન દરેક સાસુ અને વહુ માટે સાંભળવા જેવું હોય છે. આપણે ત્યાં કહેવાય છે ને કે ભજન વિના તો આ ભવ નક્કામો. જીવનમાં ભગવાનને ભજવા ભજન તો કરવું જ જોઈએ. હાલમાં ભજન મંડળીનો એક નવો વિડીયો આવ્યો છે. આ ભજન પણ તમને બહુ જ ગમશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.