Viral video

ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો થયો વાયરલ!! હવે સુરત વિશે કહ્યું આવું, કહ્યું કે ” ૧૫-૨૦ ટકા વ્યાજના પૈસા…. , જુઓ વિડીયો

હાલમાં સોશિયલ મીડિયામાં ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો હાલમાં સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પણ તમે જોઈ શકો છો કેફરી એકવાર તેમણે વાણી વિલાસ કર્યો છે અને જાહેર મંચ પર ન બોલવાની વાતો કરી છે. ખરેખર એક સમાજના વરિષ્ઠ વ્યક્તિ તરીકે તેમના દ્વારા આ ભાષણ અયોગ્ય છે, જાહેરમાં આવો વાણી વિલાસ કરવો તે ખરેખર દુઃખદ વાત છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આ પહેલા ગીગાભાઈએ ચારણ સમાજ અને આઈ સોનલ માં વિષે ન બોલવાની વાતો બોલી હતી અને આઇમાનું અપમાન કરેલ.

આ કારણે ચારણ સમાજના લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને કાયદકીય રીતે યોગ્ય નિર્ણયની માંગ ઉઠી છે, આહીરસમાજના અનેક મહાનુંભાવો તેમજ કલાકારોએ પણ ચારણ સમાજને સમર્થન આપ્યું અને માંફી પણ માંગી છે, આ નિવેદન આહીર સમાજ નું નહીં પણ એક વ્યક્તિની ભૂલ છે. હાલમાં પણ આ વિવાદ નો અંત નથી આવ્યો ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં ગીગાભાઈ શું બોલ્યા છે, તે અમે આપને જણાવીએ. આ વાત સાંભળીને પણ અનેક લોકો રોષે ભરાયા છે.

આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, ગીગા ભમ્મર કહે છે કે, સુરતના પૈસા એટલા ખરાબ છે કે, હું ૨૭ વર્ષ સુરતમાં રહ્યો. એ ૧૫ અને ૨૦ ટકાના પૈસા તમારી જીદંગી બગાડી નાંખશે. કોઈ દીકરીની બાળક જ નહીં થાય, મને ખેદ છે બાકી હું સાબિતી આપુ, એ દેહ વ્યાપારના પૈસા છે. યાદ રાખજો જે સુરત હોય એ પાછા આવતા રહેજો. ભલે બે ભેસું વધારે ચારી ને દૂધ ભરશું. સંસ્કૃતિ સાથે છો કે માણસ સાથે ? નીચે આપેલ વિડીયો દ્વારા તમે સંપૂર્ણ વાત જાણી શકશો

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!