Viral video

100 વર્ષ ની ઉમરે દાદીમા એ એવો ડાન્સ કર્યો કે સૌ કોઈ ની આંખો ખુલ્લી રહી ગય! જુઓ વિડીઓ મજા પડી જશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે. ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યા નાના બાળકો થી લઈને યુવાનો અને વૃદ્ધો પણ ડાન્સ કરતા જોવા મળી જતા હોય છે

ઘણીવાર તો વૃદ્ધો એવા ગજબની સ્ફૂર્તિ સાથે ડાન્સ કરતા હોય છે તેમની સામે ભલ ભલા જુવાનિયાઓ પણ ફીકા લાગી જતા હોય છે. અને આથી જ તો કહેવાય છે કે વૃદ્ધ કોઈ પણ ઉમર ધરાવતા હોય પરંતુ તેમના મનમાં તો એક નાનું બાળક અવશ્ય જોવા મળી જાય છે ત્યારે હાલમાં એક દાદી નો ડાન્સ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં દાદી 93 વર્ષની ઉંમરમાં પણ એવી સ્ફૂર્તિ ની સાથે ડાન્સ કરતા નજર આવી રહયા છે કે દરેક લોકોના તો હોશ જ ઉડી ગયા છે.

આ ડાન્સ જોયા બાદ તમારો પણ  વૃધ્ધાવસ્થા ને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. અને તમે પણ કહેશો કે ખરેખર ઉમર માત્ર એક નંબર છે. વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં દાદીમા ‘ બિંદિયા ચમકેગી ‘ ગીત પર ડાન્સ કરી રહયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પીળા રંગી સાડી પહેરેલ વૃદ્ધ દાદીમા નજર આવી રહયા છે જેમની ઉમર 93 વર્ષ ની છે આમ છતાં તેઓ જ્યારે પોતાના જમાનાનું ગીત ‘ બિંદિયા ચમકેગી’ સાંભળે છે ત્યારે દાદીમા ઉત્સાહમાં અને પૂરી સ્ફૂર્તિ ની સાથે એવો ડાન્સ કરી રહ્યા છે કે જે જોઈને દરેક લોકોના હોશ ઉડી રહયા છે

આ વિડીયો જોઈને એમ લાગી રહ્યું છે કે જો મનમાં જુસ્સો હોય તો ઉમર નામની બાધા રોકી શક્તિ નથી. હાલમાં તો આ ક્યૂટ દાદી ના ડાન્સ નો વિડીયો ઈનસ્ટરાગ્રામ પર વાઇરલ થઇ રહ્યો છે જે કોઈ વૃદ્ધાશ્રમ નો લાગી રહ્યો છે. લોકો આ દાદી પર પોતાનો પ્રેમ વરસાવી રહયા છે. લોકો આ વિડીયો જોયા બાદ ભિન્ન ભિન્ન કમેન્ટ પણ કરી રહયા છે જેમાં એક યુઝરે લખ્યુંકે 90 ની ઉંમરે હું પણ આવી રીતે એન્જોય કરવા માંગુ ચુ. ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે દાદી અમ્મા એ મોજ કરાવી દીધી. હાલમાં આ દાદી નો ડાન્સ આખી ઇન્ટરનેટ ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Silver Lining (@geetaranga17)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!