Atm મા આ વ્યક્તિ એ એવી હરકત કરી એ જોઈ તમને ગુસ્સો પણ આવશે અને હસવું પણ આવશે
હાલ કોરોના ની મહામારી મા માસ્ક અને સેનીટાઈઝર નો ઉપયોગ ખુબ વધી રહ્યો છે બેંક ઓફીસો, દુકાનો દરેક જગ્યા એ માસ્ક ફરજીયાત બન્યુ છે. હાલ સોસીયલ મીડીયા મા આ બાબત નો જ એક વિડીયો વાયરલ થયો છે જે જોઈએ ને તમને હસવું પણ આવશે અને ગુસ્સો પણ આવશે.
These are kleptomaniac. 😡
देश मे लाखों ATM हैं. इन मूर्खों से सैनिटाइजर बचाने के लिए हर ATM में 200-300रु का पिंजड़ा लगाना पड़े तो सैकड़ों करोड़ रु इसी में लगेंगे.आपके मर्यादित आचरण से ये पैसे बचते और आपकी भलाई में ही लगते…
खैर… #HumNahiSudhrenge. pic.twitter.com/6zB94qV9FC— Dipanshu Kabra (@ipskabra) April 30, 2021
આ વાયરલ વિડીઓ મા એક વ્યક્તિ રુપિયા ઉપાડવા માટે એટીએમ મા આવે છે અને સેનીટાઈઝર નો ઉપયોગ કરે ઉપયોગ કર્યા બાદ રુપીયા ઉપાડે છે. એક વાર કેમેરા સામે જોઈ આ વ્યક્તિ પોતાના બેગ મા જ એટીએમ મા સૌના ઉપયોગ માટે રાખેલી સેનીટાઈઝર ની બોટલ પોતાના બેગ મા નાખી ને જ તો રહે છે આ સમગ્ર વિડીઓ એટીએમ મા રહેલા સીસીટીવી મા રેકોર્ડ થયો હતો અને સોસીયલ મીડીયા પર વાયરલ થયો હતો આ વિડીયો મા લોકો અલગ અલગ કમેનટ કરી રહ્યા છે. આ બાબતે તમારુ શુ કહેવુ છે ??