બાબા દરબાર મા પહોંચેલા મુસ્લિમ સમાજના લોકો ને બાબા એ એવું કીધુ કે બધા ખુશ થઈ ગયા…. જુઓ વિડીઓ
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર બાગેશ્વર ધામની જ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાંનો દિવ્ય દરબારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ દિવ્ય દરબારની ખાસ વાત એ છે કે, આ દિવ્ય દરબારમાં પહોંચેલા મુસ્લિમ સમાજના લોકો ને બાબા એ એવું કીધુ કે બધા ખુશ થઈ ગયા. ચાલો અમે આપને જણાવીએ કે આખરે બાબાએ લોકોને એવું તે શું કહ્યું કે સૌ કોઈ ખુશ થઈ ગયા.
આ વિડીયોમાં જોઈ શકો છો કે બાબા કથામાં કહે છે કે, જો તમારે ઊંચી ઉડાન (udaan) ભરવી હોય તો સામાન ઓછો હોવો જોઈએ અને જો તમે ખુશહાલ જીવન જીવવા માંગો છો તો અરમાન ઓછા હોવા જોઇએ. આ જીવન મંત્ર આપ્યાં બાદ વ્યાસપીઠ જ બિરાજમાન થાઇને બાબાએ હસતા મુખે કહ્યું કે બે વિશિષ્ટ મહેમાન આવ્યાં છે.
બાબા એ કહ્યું કે” બોહરા સમાજના (bohra community) ભાઈઓ આવ્યાં છે. આ ભાઈઓમાંથી એક ભાઈ મને કહ્યું જે અમે રોજ તમને ટીવીમાં સાંભળીએ છે. તમે અહીંયા આવતા જતા રહેજો હું તમને ડાયરેક્ટ મલીશ. કહી લોક કહેતે હૈ કી મેં રીએક્શનમેં રહેતા હું લેકીન મેં તો અપને એક્શનમે રહેતા હું. ક્યુકી સિર્ફ સીતારામ ફિર ક્યાં કરના?
હસતાં હસતાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીજી (dhirendrshashtri) આગળ બોલ્યાં કે, લોગો કો લગતા હૈ હમ રિએક્શન મેં હૈ લેકિન હમે લગતા હૈ કી હમ હમારે રામજીકે એક્શન મેં હૈ. હનુમાનજી ઔર હિન્દૂ રાષ્ટ્ર કે ડાયરેક્શન મેં હૈ. બાબાજીની આ વાત સાંભળીને સૌ કોઈ ખુશ થઈ ગયા હતા અને હાલમાં આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર બાબાજી જે રીતે સનાતન ધર્મને (santan dharm)મોખરે લાવી રહ્યા છે.
હાલમાં જ ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મ પર એક પુસ્તક લખશે અને આ પુસ્તક કોલેજ અને (collage and school ) શાળાના વિધાર્થીઓને આપશે. જેથી આવનાર પેઢી પણ આપણા સનાતન ધર્મનું મૂલ્ય અને મહત્વ સમજી શકે. ખરેખર બાબાની વાતો સૌ કોઈને પસંદ આવે છે અને તેમનું જ્ઞાન અને વ્યક્તિત્વ જ લોકોને પોતાની તરફ આકર્ષે છે. ( Attraction people )