Gujarat

બાબા વેંગા ની આ ભવિષ્યવાણી સાંચી પડી ! શુ ગુજરાત માટે ચિંતા જેવુ ખરુ ?? જાણો વિગતે

બાબા વેંગાની ભવિષ્યવાની જાણે સાચી પડી રહી છે એવો બનાવ બની રહ્યો છે. વાત જાણે એમ છે કે, રશિયા વિશે સાચી પડી રહી છે, બાબા વેંગાની ભવિષ્યવાણીગુજરાત માટે છે આ ચિંતાનું કારણ. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઔપચારિક રીતે યુક્રેનના ચાર વિસ્તારો પર કબજો જમાવી લેશે. પશ્ચિમી દેશોનું માનવું છે કે યુક્રેનના આ ચાર વિસ્તારો પર કબજો કર્યા બાદ પણ રશિયા અટકશે નહીં અને તે કઈંક મોટું કરી શકે છે.

બાબા વેંગાએ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી જે મુજબ રશિયા દુનિયાની એકમાત્ર મહાસત્તા હશે. ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. અત્રે જણાવવાનું કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન અનેકવાર પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી ચૂક્યા છે.

બલ્ગેરિયાના બાબા વેંગાએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ, વ્લાદિમિર પુતિન અને રશિયા અંગે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. છેલ્લા લગભગ 7 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અનેકવાર પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પણ આપી ચૂક્યા છે. આ ઘટનાને કારણે અમેરિકા સહિત પશ્ચિમ દેશ અને રશિયા આમને સામને થઈ શકે છે. હવે ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દુનિયાના સૌથી શક્તિશાળી નેતા બનશે. આ ઉપરાંત દુનિયા પર રશિયાનું રાજ થશે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બધા બરફની જેમ પીગળી જશે. માત્ર એક ચીજ અછૂતી રહેશે અને તે હશે ‘વ્લાદિમિરનું ગૌરવ’ તે ‘રશિયાનું ગૌરવ’ છે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાને કોઈ રોકી શકશે નહીં.

બાબાની ભવિષ્યવાણી મુજબ ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ પેદા થઈ શકે છે , જેથી આપણા ગુજરાત માટે સૌથી મોટી ચિંતા છે, જો આ ભવિષ્યવાણી સાચી પડી તો છપન્નિયો દુષ્કાળ કરતાંય ખરાબ હાલત ભોગવવી પડશે. બાબા વેગએ તિડોની આગાહી કરી હતી અને વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં તીડના ટોળા ત્રાટક્યા હતા અને પાક નાશ કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે બાબા ની અન્ય ભવિષ્યવાણી સાચી પડશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!