બબીતા જાહેર કર્યું તેની સાથે શારીરિક શોષણ થયેલું, બ્રાની પટી ખેંચતો તો ક્યારેક સ્તન પર મારતો.
આપણે સૌ કોઈ જાણીએ છે, જે વર્ષોથી તારાક મહેતા સિરિયલ આપના સૌનું મનોરંજન પુરૂ પાડી રહ્યું છે જેમાં બબીતાજીના પાત્ર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે, ત્યારે આજે આપણે જાણીશું કે બબીતાજી એ જાહેરમાં એક એવી વાત શેર કરી કે સૌ કોઈ ચોકી ગયા. વાત જાણે એમ છે કે બબીતા જી કહ્યું કે એક વ્યક્તિ તેબી બ્રા સ્લીપ ખેંચી હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે,ફિલ્મ જગતના શારીરિક શોષણ નો ભોંગ મહિલા થી લઈને પુરુષો પણ બને છે પરંતુ પોતાની કારકિર્દી સફળ બનાવવામાં તેઓ કંઈ બોલતા નથી પરંતુ હાલમાં સૌ કોઈ #metoo દ્વારા સૌ પોતાની વાત કરી રહ્યા છે ત્યારે બબીતા પણ આ શોષણની શિકાર બની ચુકી છે.
બબીતા પોતાના સાથે થયેલ સૌથી ખરાબ અનુભવ જાહેરમાં શેર કર્યો ત્યારે એને કહ્યું કે કેટલાક એવા પુરુષો છે જેણે સ્ત્રીઓનું સનનમાં નથી કરી શકતા.મુનમુન કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે પાડોશમાં રહેતા એક અંકલ મને વારંવાર ખરાબ નજર થી જોતા હતાં અને પોતાની મર્જી થી મારા શરીરનાં અંગોને સ્પર્શ કરતા હતા.
આ સિવાય કહ્યું કે, તેના ટ્યુશન ટીચર તેના અન્ડરપેન્ટની અંદર હાથ નાંખેલો અને આ ટિચર બ્રાની સ્ટ્રેપ પણ ખેંચતો હતો અને મારવાના બહાને તે સ્તન પર ક્યારેક હાથ અડાળતો.મુનમુનની આ વાત સાંભલીને સૌ કોઈ હેરાન થઈ ગયા.