બાગેશ્વર બાબા સોમનાથ મહાદેવ ના દર્શન કરવા પહોચ્યા અને દર્શન બાદ એવો સંકલ્પ કર્યો કે…જુઓ તસવીરો
ગુજરાતમાં ચારો તરફ માત્રને માત્ર બાબા બાગેશ્વર ધામની ચર્ચાઓ થઈ રહી છે, આજ રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે પરંતુ ગઈકાલે તેઓ કેશોદ એરપોર્ટ પધાર્યા હતા અને ત્યાંથી તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યાં હતાં. હાલમાં સોશિયલ મીડિયામાં આ તમામ તસવીરો વાયરલ થઈ રહી રહી છે.
તમને જણાવી દઈએ કે બાબા બાગેશ્વર પ્રથમ વખત સોમનાથની પાવન ધરતી પર પધાર્યા અને તેમણે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના તેમજ સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરેલ અનેં નૂતન ધ્વજારોહણ પણ કર્યું હતું. મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે ભારત જલ્દી હિન્દૂ રાષ્ટ્ર બને. સૌથી ખાસ વાત એ છે કે બાબા બાગેશ્વરે એવો સંકલ્પ કર્યો કે જાણીને ચોંકી જશો.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે બાગેશ્વર બાબા એ સોમનાથની પાવન ધરતી પર શું સંકલ્પ કર્યો છે. ત્રિવેણી ઘાટ નજીક કેન્સર હોસ્પિટલના લાભાર્થે હનુમાન કથા કરવાની જાહેરાત કરી છે.જેથી શ્રદ્ધાળુઓમાં પણ ખુશીની લહેર દોડવા લાગી છે. ટૂંક ક સમયમાં સોમનાથના સાનિધ્યમાં પણ બાબા બાગેશ્વરના ની પવિત્ર વાણી સાંભળવાનો અવસર મળશે.
ખરેખર દરેક લોકો માટે આ ક્ષણ ઐતિકહાસિક છે કારણ કે સોમનાથમાં તેમની કથા યોજાશે. ખરેખર ગુજરાતમાં દિવ્ય દરબારનું આયોજન કર્યા લાખોની સંખ્યામાં ભક્તો તેમના સાથે જોડાયેલ છે, ત્યારે ફરી એકવાર લોકોને તેમનો પવિત્ર વાણી સાંભળવાનો લાભ મળશે. તેમજ સૌથી ખાસ વાત એ તે આ કથનું આયોજન કરવાનો મુખ્ય હેતુ પૂર્ણ થશે અને હોસ્પિટલ શરૂ થતાં જ અનેક લોકો સ્વસ્થ થશે. આ કથાના કાર્યમાં કિર્તીદન ગઢવી પણ સહકાર આપશે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.