શું તમે બાગેશ્વર બાબાની આ વાતથી સેહમત છો?? ગરબા રમવા બાબતે બાબા બાગેશ્વરે આપ્યું આ નિવેદન, કહ્યું કે…
હાલમાં ગુજરાતમા નવરાત્રીનો માહોલ છે, ત્યારે સૌ કોઈ લોકો ગરબામાં મત્રમુગ્ધ છે, ત્યારે હાલમાં જ ગરબા રમવાને લઈને બાબાનું ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. ખરેખર આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે. ચાલો અમે આપને આ નિવેદન અંગે વધુ વિગતવાર જણાવીએ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ફરી એકવાર બાગેશ્વર બાબા ગુજરાતમાં આવ્યા છે. આ વર્ષે નવરાત્રિમાં ગરબામાં “તિલક નહીં તો પ્રવેશ નહીં” અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.
આ નિવેદન ને કારણે અનેક ચર્ચાઓ વિચારણા શરૂ થઈ છે તેમજ આ વાત સોશિયલ મીડિયા દ્વારા વાયુવેગે પ્રસરી છે.અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે.
સનાતન એ જ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી મા અંબાએ સ્વીકારી છે. ખરેખર હવે જોવાનું રહ્યું છે કે, આખરે નિવેદનને લઈને શું નિર્ણય આવે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.