અરે બાપ રે આ શું થયું ? પાણીમાં એક સાથે આમને સામને આવી ગઈ બે નૌકા, વીડિયોમાં જે થયું તે જોઈ આંખો ફાટી જશે..જુઓ વિડીયો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો આમ તો રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રેહતા હોય છે એવામાં અમુક વખત ફની વિડીયો આપણી સામે આવતા હોય છે તો અમુક વખત ખુબ જ ચોંકાવનારા વિડીયો સામે આવતા જ રહેતા હોય છે, એવામાં ફરી એક વખત આજના આ લેખના માધ્યમથી અમે એક ખુબ ફની વિડીયો લઈને આવ્યા છે.
આમ તો તમે મિત્રો જોયું હશે કે બે પ્લેન અથવા તો રસ્તા પર બે ગાડીઓ આમને સામને અથડાય જતા હોય છે, પણ શું મિત્રો તમે જોયું છે કયારેય કે પાણીની અંદર બે હોડીઓ એકબીજા સાથે અથડાય જતી હોય તેવું ? જોયું તો હશે પણ આવા વિડીયો જેવો ફીણ તમે ક્યારેય નહીં જોયો હોય, તો ચાલો આ વિડીયો વિશે વિસ્તાર પૂર્વક રીતે જણાવીએ.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પાણીવાળી જગ્યા છે જ્યા એક વિશાળકાય નૌકા તો પાણીમાં હોય જ છે પરંતુ અચનાક જ ત્યાં બીજી એક લાંબી નૌકા આવે છે જેમાં એક સાથે ઘણા બધા લોકો સવાર હતા એવામાં આમને સામને આવી જતા લાંબી નૌકા હોય છે તે અંદર ઘુસી જાય છે અને તેમાં સવાર મુસાફરો પણ હોડીની અંદર ઘુસી જાય છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોઈ અમુક લોકોનું મોઢું જ ફાટી ગયું હતું જયારે અમુકે વિડીયો જોઈને હસી પડ્યા હતા અને ખુબ ફની ફની પ્રતિક્રિયા આપી હતી, આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયો પર અત્યાર સુધી મિલિયનમાં વ્યવ્સ આવ્યા છે,વિડીયો પર 30 લાખ લાઈક આવી ચુકી છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram