Gujarat

નવરાત્રી પહેલા સોના ભાવમાં થયો આટલો ધરખમ ઘટાડો! સોનુ લેવાનો છે આ સારો સમય, જાણી લો આજનો બજાર ભાવ શું છે…

હાલમાં ગુજરાતમાં સોનાના ભાવમાં દિન પ્રતિદિન વધઘટ જોવા મળી રહી છે,અમદાવાદમાં જૂના સોનાના દરના રેકોર્ડ પણ જોઈ શકશો. અમે હંમેશા અહીં સોનાના ભાવની ગતિવિધિ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે આજનો બજાર ભાવ શું છે. આપણે જાણીએ છે કે, સોનાને તેના સુશોભન મૂલ્ય માટે જ પસંદ કરવામાં આવે છે પરંતુ હવે તો લોકો રોકાણ માટે પણ સોનાને સલામત સાધન તરીકે ગણે છે.

ગુજરાતના વિકાસની ધરી અમદાવાદ છે અને અહીંના લોકો સોનાના ભાવ અને સોનાની ખરીદી અંગે હંમેશા સભાન રહે છે. અમદાવાદમાં ડાયમંડનો વેપાર મોટા પાયે થાય છે, જ્યારે અહીં સોનાની માંગ પણ ઘણી વધારે છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ. આ પેજ પર તમે અમદાવાદમાં સોનાના ભાવ વિશે જાણી શકશો અને તમે અમદાવાદમાં સોનાના જૂના ભાવ રેકોર્ડ પણ જોઈ શકશો. અમે હંમેશા અહીં સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.

ભારતમાં આજે સોનાની કિંમત 22k માટે ₹5,265  પ્રતિ ગ્રામ છે, જ્યારે 24k માટે 999 સોનું પણ કહેવાય છે, તેની કિંમત ₹5, 734 પ્રતિ ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 1 ₹ 5,743 ₹ 5,809 – 66 8 ₹ 45,944 ₹ 46,472 – 528 10 ₹ 57,430 ₹ 58,090 – 660 100 ₹ 5,74,300 ₹ 5,80,900 -6,600

22 કેરેટ સોનાનો ભાવ 1 ₹ 5,265 ₹ 5,325 – 60 8 ₹ 42,120 ₹ 42,600 10 ₹ 52,650 ₹ 53,250 -.100 ₹ 5,26,500
સોનાનું ઉત્પાદન કરતી કંપનીના શેર ખરીદવાનો છે. તેમનો નફો સોનાના ભાવ પર આધાર રાખે છે, તેથી તે મેટલમાં રોકાણ કરવાની પરોક્ષ રીત છે. ગોલ્ડ ફંડ્સ (ETF) માં રોકાણ કરવું પણ શક્ય છે.સોનું વિશ્વભરમાં, ખાસ કરીને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રોકાણ સાધનો પૈકીનું એક છે.

અન્ય નાણાકીય અસ્કયામતોની જેમ, સોનાના ભાવમાં પણ વધઘટ થતી રહે છે. જ્યારે સોનાની માંગ એ તેના બજાર ભાવને નિર્ધારિત કરતા મુખ્ય પરિબળોમાંનું એક છે, અન્ય પરિબળોની પણ ભૂમિકા છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારા સલાહકારની સલાહ મુજબ રોકાણ કરી શકો છો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!