ભરૂચમાં બની દુઃખદ ઘટના : માત્ર. ધો.૪માં ભણતી બાળકીનું થયું મોત, મોતનું કારણ જાણીને આંચકો લાગશે, જાણો પૂરી વાત
હાલમાં ગુજરાતમા હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. હવે બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હવે હાર્ટ એટેકથી મોત થઈ ગયું હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે.
વાત જાણે એમ છે કે, નાના બાળકોમાં હાર્ટ એટેકનું કારણ સામાન્ય રીતે કોરોનરી ધમનીઓમાં રક્તના ગઠ્ઠા થવાનું હોય છે. આ ગઠ્ઠાઓ હૃદયમાં રક્ત પ્રવાહને અવરોધે છે, જેનાથી હૃદયના પેશીઓને નુકસાન થાય છે.
હાલમાં નાના બાળકોમાં હાર્ટ એટેકના બનાવો વધવાના ઘણા કારણો છે. આમાં નીચેનાનો સમાવેશ થાય છે:જીવનશૈલીમાં ફેરફારો: નાના બાળકોમાં પણ ખરાબ ખોરાક, વધુ પડતો વજન અને નિષ્ક્રિય જીવનશૈલી જેવી જીવનશૈલીની આદતો વધી રહી છે. આ આદતો હૃદયની બીમારીઓનું જોખમ વધારી શકે છે.
જો કોઈ વ્યક્તિના પરિવારમાં હૃદયની બીમારીઓનો ઇતિહાસ હોય, તો તે વ્યક્તિને પણ આ બીમારીઓ થવાનું જોખમ વધારે હોય છે.
હાલમાં જે બાળકીનું નિધન થયું તેના વિશે વિગત જાણીએ તો ભરૂચના વાલિયાની નિલકમલ સોસાટીમાં રહેતી 10 વર્ષની બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ્ટ્રોની અસર બાદ બાળકીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.