આ છે ભાવનગર નાયુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ જેની પર્સનાલિટી સામે બોલીવૂડ ના હીરો પણ ફીકા પડે , જોવો ફોટોસ
ભારત દેશ ને આઝાદી મળી ત્યારે જો કોઈ રાજા એ પ્રથમ રજવાડુ દેશ ને અર્પણ કર્યુ હોય તો તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ સોંપ્યુ હતુ અને ઈતિહાસ મા નામ અમર કર્યુ હતુ.
આજે પણ તેમના પૌત્ર ભાવનગર ના યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ નો વટ એવો જ છે તની રોયલ લાઈફ પાસે સારા સારા હીરો ફીકા પડે છે અને ભાવનગર ના લોકો ના હૈયા મા તેવો વસેલા છે જેનું મુખ્ય કારણ છે તેનો ઉદાર સ્વભાવ અને ભાવનગર ની પ્રજા ને પડતી મુશ્કેલી નો તેવો અવાજ બને છે.
ભાવનગર ના યુવરાજ ની ફીટનેસ એક હીરો જેવી છે અને પોતાના પેલેસ પર જ એક જીમ છે જયા અખાડાના ના દાવ પેચ પણ કરે છે અને વિદેશી મહેમાનો પણ આવે છે
ઉપર ના ફોટો મા વિદેશી મહેમાન અને રેસલર સેરગી સાથે ભાવનગર યુવરાજ.