સોનાના ભાવમાં મોટો ફેરફાર! સોનુ લેતા પહેલા બજાર ભાવ જાણી લો, સોનુ સસ્તું થયું કે મોંઘુ ??
સોનુ લેતા પહેલા વિચારી લેજો. હાલમાં સોનાનો ભાવમાં (Goldprice) ધરમખમ ફેરફાર થયો છે. હાલમાં જ સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. દેશભરમાં 10 ગ્રામ સોનાની કિંમત 100 રૂપિયાથી વધીને 350 રૂપિયા થઈ ગઈ છે.
સોનાનો ભાવ માત્ર રૂ.59,000ની આસપાસ ટ્રેડ (Trend)થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં 10 ગ્રામ સોનું રૂ.59,400 અને 22 કેરેટ સોનું રૂ.54,450 પર ટ્રેડ કરી રહ્યું છે.
ચાંદીના ભાવમાં આજે રૂ.500નો વધારો થયો છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.74,800 હતો પરંતુ આજે ચાંદીનો ભાવ રૂ.75,300 રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.54,450 હતો. 24 કેરેટ માટે ગ્રાહકોએ 59,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચૂકવવા પડશે.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં (Gujarat ahmedabad) 22 કેરેટ સોનાની છૂટક કિંમત 54,350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 59,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 54,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 59,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો દર પણ વધશે. સોનાની માંગ વધશે તો ભાવ ઘટશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.