ભાઈના લગ્નમાં આવેલી બહેનનું થયું મત્યું અને એ જ ભાઈ પણ પોતાનો જીવ છોડ્યો.
કહેવાય છે ને કે ધાર્યું ઘણીનું થાય અને વિધાતા એ લખેલ લેખ પર કોઈ મેખ ન મારી શકે છે. સમયની સાથોસાથ ક્યારે શું થાય ખબર નથી રહેતી હાલમાં જે એક એવો કિસ્સો બન્યો કે લગ્નનાં દિવસે જે બે સગાભાઈ ભેંનું મૃત્યુ થઈ ગયું અને આ બધું કંઈ રીતે બન્યું જાણો.આ વાત છે મહેસાણની જ્યાં એક બનાવે બધાને રડાવી દીધા છે. માતા-પિતાના એકને એક સંતાન ભાઈ-બહેનના મોતથી દવે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું જે ભાઈના લગ્ન હતા તેનું જ નિધન થઈ ગયું.
જય અને પૂજા નામના ભાઈ-બહેનને ભગવાને નિષ્ઠુર બનીને છિનવી લીધા હતા. જય દવેના જે દિવસે લગ્ન હતા એ દિવસે જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ભાઈના લગ્ન માટે સાસરિયે રહેલી બહેન પિયર આવી તો તે પણ સંક્રમિત થઈ હતી. લાડલા ભાઈને રંગેચંગે પરણાવવા માટે ચણિયાચોળી સહિતની તૈયારી કરી ચૂકેલી બહેન ભાઈનાં પોંખણા કરે તે પહેલાં જ બહેનને પણ આંખો મીચી દીધી હતી.
બીજી તરફ ભાઈ જયની પણ તબિયત નાજુક થતાં તેને અમદાવાદથી મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. દરમિયાન 25મી એપ્રિલ રવિવારે જયની પણ તબિયત વધુ લથડી હતી. અંતે રવિવાર રાત્રે 4 વાગ્યે જયે પણ જિંદગીની રેસ હારી ગયો હતો અને અંતિમ શ્વાસ લીધા હતા બીજી તરફ ભાઈ જયની પણ તબિયત નાજુક થતાં તેને અમદાવાદથી મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. દરમિયાન 25મી એપ્રિલ રવિવારે જયની પણ તબિયત વધુ લથડી હતી. અંતે રવિવાર રાત્રે 4 વાગ્યે જયે પણ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.