Entertainment

ચંપકચાચા એ ખરીદી મોંઘી દાટ આલીશાન કાર, પરિવાર સાથે કર્યું આ રીતે કાર નું સ્વાગત…

એન્ટરટેઇનમેન્ટ જગતમાં અનેક ખુશીઓના સમાચાર આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, તારક મહેતા સિરિયલનાં કલાકાર ચપંક ચાચા એ કાર ખરીદી છે. ત્યારે ખરેખર હાલમાં જ સોશિયલ મીડિયમાં આ તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારે ચાલો અમે આપને સંપૂર્ણ વિગતવાર જણાવીએ કે, આખરે જણાવી કે કંઈ કાર લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય અમિત ભટ્ટ પાસે સુકટર હતું. આજે આટલી સફળતા મેળવીને આટલી મોંઘીર દાટ કાર લીધી છે.

ચંપકચાચાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા અમિત ભટ્ટ માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. હાલમાં જ તેમણે નવી કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ નવી કાર ખરીદી હતી. ત્યારે ફરી એક વખત 49 વર્ષીય અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી છે. આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અમિત ભટ્ટ કારની ડિલિવરી લેવા પરિવાર સાથે ગયા હતા.

આપણા ગુજરાતી ઓનો દબદબો છે, તેમજ પોતાન પંરપરા મુજબ તેમને અહ તેમણે નાળિયેર ફોડ્યું હતું અને કારની આરતી પણ કરી હતી. તેમના પરિવાર જનોને હાર ચઢાવી મનેની કાર ની પૂજા કરી હતી.અમિત ભટ્ટને કારનો ઘણો જ શોખ છે. તેમણે 1995માં સૌ પહેલાં ફિઆટ કાર ખરીદી હતી. ત્યારબાદ તે કાર અપડેટ કરતાં રહે છે. MG હેક્ટર પહેલાં તેમની પાસે ઇનોવા હતી. અમિત ભટ્ટ મોટા ભાગે કાર જાતે જ ડ્રાઇવ કરતાં હોય છે.

અમિત ભટ્ટ ઇમર્જન્સી હોય ત્યારે ટૂ વ્હીલરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ‘તારક મહેતા..’માં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારે તેમની અંતિમ યાત્રામાં અમિત ભટ્ટ ટૂ વ્હીલર લઈને જ સ્મશાન આવ્યા હતા. ખરેખર તેમનું જીવન ખૂબ જ સરળ જ હોય છે, ત્યારે એ વાત તો સત્ય છે કે, આજના સમયમાં તેઓ હજુ પણ ક્યારેક કાર વિના પર મુસાફરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!