કોમેડી કિંગ ખજૂરભાઈની મંગેતર મીનાક્ષી દવે રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ! જુઓ આ ખાસ તસવીરો…
ગુજરાતના કોમેડી કિંગ ગણાતા ખજૂરભાઈ (Khajur bhai)હંમેશા ચર્ચામાં જ રહે છે. હાલમાં તેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં વ્યસત છે ,ત્યારે હાલમાં જ તેમની મંગેતરનો જન્મદિવસની (birthday) ઉજવણીમાં પણ તે હાજરી આપી શક્ય ન હતા. સોશિયલ મીડિયામાં તમે જોઈ શકશો કે મીનાક્ષી દવે એ પોતાનો જન્મદિવસ પરિવાર સાથે સાદગી રીતે ઉજવ્યો.
<imgsrc=”https://www.gujaratiakhbar.com/wp-content/uploads/2023/08/Screenshot_2023-08-14-08-22-49-470_com.instagram.android-248×300.png” alt=”” width=”248″ height=”300″ class=”alignnone size-medium wp-image-43367″ />
આ તસવીરોમાં ખજૂરભાઈ જોવા નથી , તેથી કહી શકાય કે ખજૂરભાઈ આ જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી નહિ શક્યા હોય. ખરેખર આ તસ્વીરોમાં photos )તમે જોઇ શકશો કે કઈ રીતે મીનાક્ષી દવે એ ખૂબ જ સુંદર રીતે પોતાના મમ્મી પપ્પા સને ભાઈ-બહેન (sis bro) સાથે ફોટોશુટ કરાવેલ છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડીયમા વાયરલ થઈ રહી છે.
ચાલો અમે આપને મીનાક્ષી દવેના અંગત જીવન વિશે ટૂંકમાં જણાવીએ. મીનાક્ષી દવે અમેરલી જિલ્લાના દોલતી ગામના વતની છે. તેમના પિતા સિંચાઇ ખાતમાં નોકરી કરે છે, જ્યારે તેમની માતા હાઉસ વાઈફ છે.મીનાક્ષી દવેને 3 મોટી બહેનો છે અને 1 ભાઇ પણ છે. મીનાક્ષીએ ફાર્મસીમાં બેચરલ કરેલું છે. હાલમાં તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદમાં નોકરી કરે છે.
ખજૂરભાઈ અને મીનાક્ષીની મુલાકાત કઇ રીતે થઈ એ સૌ કોઈને મનમાં વાત આવતી હશે.. ખજૂરભાઈ એકવાર સાવરકુંડલાના દોલતી ગામે સેવાકાર્યના અર્થે ગયા હતા. જ્યાં અંધ દાદીમાનું ઘર બનાવી આપ્યું હતું. ત્યારે મીનાક્ષી દવે સાથે મુલાકાત થયેલ. વિધિના એવા લેખ કે બંનેનો પરિવાર ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાજીના મંદિરે આવ્યો હતો.
તે દરમિયાન બન્નેનો પરિવા (Family) ર એકબીજાને મળ્યો અને નંબરની આપલે થઇ હતી. ધીમે ધીમે બન્ને પરિવાર વચ્ચે વાતો શરૂ થઇ. ત્યારે મીનાક્ષીને સ્વપ્ને (dream)પણ ખ્યાલ ન હતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે. આજે તે સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં રહે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.