આ ગુજરાતી ભાઈઓ એ 16 વર્ષ ની ઉંમરે ઉછીના રુપોયા લઈ ને ધંધો ચાલું કર્યો આજે છે 10 હજાર કરોડના માલીક ! જીવે છે અંબાણી કરતા આલીશાન જીવન…
આજે વિશ્વ ફલકે માત્ર ને માત્ર ગુજરાતીઓ વધુ લોકપ્રિય બની રહ્યા છે અને ઉચ્ચ પદને પામી રહ્યા છે. આપણે સૌ જાણીએ છે કે ગુજરાતી એટલે ધંધાદારી. ખોટ મેળવીને પણ જીવનમાં નફો મેળવી લે એ આપણો ગુજરાતી. આજે અમે આપને એક એવા વ્યક્તિ સાથે મળાવીશું, જેના વિશે જાણીને તમને આશ્ચય થશે.
ગુજરાતનાં બે ભાઈઓએ માત્ર 18 વર્ષની ઉમરે ૮૫૦૦૦ કરોડના ટર્ન ઓવર કરતી કંપનીના માલિક બની ગયા.હવે આ સફળતા કેમ મેળવી એ જાણવું જરૂરી છે.
આ બંને ભાઈ વિશે જાણીએ તો ભાવિનના એક સારો વાચંક, લેખક અને સારો વક્તા છે. તેમણે ટેકનોલોજી અને કમ્કેયુનીકેશન પર કેટલાક નોધપાત્ર પુસ્તકો લખ્યા છે તેમજ દીવ્યાંક પાઈલોટ છે. તેમને દુનિયાભરમાં ફરવાનો અને એડવેન્ચર્સ લાઈફ જીવવનો શોખ છે જ્યારે દીવ્યાંકનો પ્રથમ પ્રેમ કમ્પ્યુટર છે. દીવ્યાંકે સ્ક્યુબા ડાઈવીંગ કરીને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. ખરેખર આ બંને ભાઈઓ પાસે અબજોની સંપત્તિ હોવા છતાં પણ સાદું અને સરળ જીવન જીવે છે
.
આ બંને ભાઈનાં બિઝનેસ પર નજર કરીએ તો ઈંટરનેટ અને ટેક બીઝનેસ દ્વારા આ ભાઈઓની આજે કુલ સંપત્તિ ૧.૪ બિલિયન ડોલર કરતા વધારે છે. ખાસ યુવાનોએ શિખવું જોઈએ કે, આ બંને ભાઈઓએ વિદ્યાર્થી જીવનમાં જ પોતાની કંપનીની શરૂઆત કરી દીધી હતી
ભાવિન અને દીવ્યાંકને ટેકનોલોજી અને ઈંટરનેટ ક્ષેત્રમાં બાળપણથી જ એટલો રસ હતો કે 12 વર્ષની ઉમરે જ બંને ભાઈઓ સોફ્ટવેરનું કોડીંગ કરતા હતા. ભાઈઓ એ પિતા પાસેથી ૨૫૦૦૦ રૂપિયા પરત કરવાની શરતે ઉછીના લઈને પોતાની કંપનીની શરૂઆત કરી દીધી.
બંને ભાઈઓએ ૧૮ વર્ષની જ ઉમરે ૧૯૯૮માં પોતાની પ્રથમ કંપની Directiની શરૂઆત કરી જે બાદ ૨૦૧૬માં તેમની બીજી કંપની મીડિયા નેટ ચાઈનાની કંપની મેતીનોને ૯૦૦ મિલિયન ડોલરમાં વહેચી જે અત્યાર સુધીના ટેક બિઝનેસમાં થયેલા મોટા સોદાઓમાં નો એક છે. ભાવિન અને દીવ્યાંકે ૨૧ વર્ષની જ ઉમરે જ પોતાની બીજી કંપનીની શરૂઆત કરી જે કંપની નીચે અન્ય કેટલીક ફર્મ ચાલે છે.
Directi જે ઓનલાઈન એડવર્ડટાઝીંગ અને ટ્રાન્સઝેકશન કંપની છે. Directi ૯ મીલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે. જે કંપનીની ૩૦૦ મિલિયનથી વધારે છે.બંને ભાઈઓનો ફોર્બ્સ ઇન્ડિયાની યાદીમાં સમાવેશ થાય છે. જેમાં તે ૯૪મું સ્થાન ધરાવે છે.