12 વર્ષ ની ઉંમરે છોકરા 3 કરોડ ની કમાણી કરી! તમને જાણીને આશ્ચર્ય થશે…
સમયની સાથે જેમ આધુનિક યુગ આવી ગયો છે, ત્યારે ખરેખર ઘણું બદલાઈ ગયું છે. આજે જ્યારે કોઈ વ્યક્તિ ને લાખ કમાવવા હોય તો પણ એની જિંદગી નીકળી જાય જ્યારે હાલમાં જ 12 વર્ષના છોકરા એ કરોડો ની કમાણી કરી. ખરેખર આ વાત ખૂબ જ ચોંકાવનારી છે પણ સત્ય છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ બનાવ કંઈ રીતે બન્યો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,12 વર્ષીય બે. બેનયામિને એક લોકપ્રિય નોન-ફન્જિબલ ટોકન (NFT) ક્લેક્શન વિકસિત કર્યાં હતાં અમે જે ચાર લાખ ડોલરમાં વેચાયાં હતાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અહમદના આ લોકપ્રિય NFTને વિયર્ડ વ્હેલ્સના નામે ઓળખવામાં આવે છે. લંડનમાં રહેતા અને બ્રિટિશ-પાકિસ્તાની મૂળના બેનયામિન આટલેથી જ નથી અટકવા માગતો. હું માત્ર એક ઓળખ સુધી સીમિત નથી રહેવા ઇચ્છતો.
ખરેખર આ વાત જાણીને આજના યુવકો એ શરમ અનુભવી જોઇએ કારણ કે તેઓ કરોડો રૂપિયા કમાવવા તેમના માટે એક માત્ર સપનું બની જાય છે. ખરેખર હાલમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ સર્જાઈ જાય છે. ત્યારે આ બાળક પ્રેરણા બન્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. વાત જાણે એમ છે કે, બેનયામિનના પિતા ઇમરાન અહમદે નાનપણમાં જ પુત્રને ટેક્નોલોજી તરફ વાળી દીધો હતો.
બેનયામિન છ વર્ષની ઉંમરે જ કોડિંગ કરી રહ્યો છે. ઇમરાન એક સોફ્ટવેર ડેવલપર છે, જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં કામ કરે છે. ખરેખર આ ખૂબ જ ઉમદા વાત કહેવાય કે આટલી ઉંમરે આવી આવડત હોવી એ ખૂબ જ મોટી વાત કહેવાય છે. તેને નવું લેપટોપ ખરીદીને આપી દીધું હતું. તેનો તેમાં રસ વધતાં તેને મેં કોડિંગ શિખવાડવાનું શરૂ કર્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે બેનયામિનને કોડિંગ સમજવામાં મુશ્કેલીઓ કોઈ મુશ્કેલી નહોતી નડી
એક NFT પ્રોજેક્ટને વિકસિત કરી રહ્યો હતો.અહીંથી શીખ મળ્યા પછી વિયર્ડ વ્હેલ્સ પર કામ કરવાનું તેણે શરૂ કર્યું, જે બિટક્વોઇન વ્હેલથી પ્રેરિત હતો. બિટકોઇન ખરીદીને રાખ્યા છે. બેનયામિનએ ઓપન સોર્સ પાયથન સ્ક્રિપ્ટ દ્વારા 3350 યુનિક ડિજિટલ ક્લેક્ટિબલ વ્હેલ જનરેટ કર્યો. તેનો આ પ્રોજેક્ટ માત્ર નવ કલાકમાં વેચાઈ ગયો હતો, જે દરમ્યાન તેને આશરે 1,50,000 ડોલર મળ્યા હતા.ખરેખર આવું ભાગ્યે જ બનતું હોય છે કે, લોકો અહીંયા સુધી મુકામે પોહચવું એ મોટી વાત છે.