ગુજરાતમાં મેઘરાજનું સંકટ! વરસાદને લઇને ભારે મોટી આગાહી સામે આવી, આ જિલ્લાઓને કરાયા એલર્ટ, જાણૉ ક્યાં ક્યાં….
હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં વરસાદએ વિરામ લીધો છે, પરંતુ ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન કારણ કે, હાલમાં જ હવામાન વિભાગે પણ વરસાદને લઈને ભારે મોટી આગાહી કરી છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુએ જોર પકડ્યું છે . જેથી હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવમાન વિભાગ દ્વારા ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમારી અને તમારા પરિવારની સલામતી માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં ચોમાસાની બેફામ બેટિંગ ચાલુ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. ખાસ કરીને આગામી 31મી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારી અને તમારા પરિવારની સલામતી માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
કયા વિસ્તારોમાં વધુ સાવચેત રહેવું?
રેડ એલર્ટ: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયું છે, જેનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે.ઓરેન્જ એલર્ટ: અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે, જેનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, યલો એલર્ટ: સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર થયું છે, જેનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.