Gujarat

દાદી ને બચાવવા માટે બાળક આખલા વચ્ચે પડ્યો પરંતુ આખરે જે થયુ ! જુવો વિડીઓ

જીવનમાં કહેવાય છે ને કે, ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે. જે ક્યારેક પ્રેરણાદાયી હોય છે અને એનાથી ઘણુંબધું શીખવા મળતું હોય છે. હાલમાં જ એક પૌત્ર એ પોતાની દાદીમા નાં જીવની રક્ષા કરી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે અવાર નવાર જાણવા મળીએ છે. કે, સાંઢ ની સામે એક નાનો બાળક પોતાના જીવની પરવહા કર્યા વગર દાદીમા નાં જીવ બચાવ્યો.

વાત જાણે એમ છે કે,વૃદ્ધ મહિલા રોડ પર જઈ રહી હતી અને એજ દરમિયાન એક સાંઢ આવીને તેમને ટક્કર મારી દેય છે. ત્યારે ભયાનક ઘટના બની જાય છે. અને વૃદ્ધ મહિલા ઘાયલ થઈ જાય છે, અને એ દરમિયાન જ બાળક પ્રયત્ન કરે છે કે તેની દાદીમા ને કંઈ જાતની ઇજા ન પોહચે. વિડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે તે બાળક પોતાની દાદીમા ને બચાવવા પ્રયત્ન કરે છે.

આ વીડિયો હરિયાણા નાં શૂટર દાદીમા એ શેર કર્યો છે અને લખ્યું છે કે,પોતાની દાદીમાં પ્રત્યે પ્રેમ લગાવ અને તેમજ પોતાના જીવની પરવહા કર્યા વગર પોતાના દાદીમાનાં જીવ બચાવનાર આ બાળક ને સન્માન ને પાત્ર છે. ખરેખર આ કિસ્સો ખૂબ જ પ્રેરણાદાયી છે. આ વાત ખૂબ જ સત્ય છે અને ખરેખર આ વાત સરહાનીય વાત છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, આ નાના દીકરો ખૂબ જ મહાન છે અને બહાદુર પણ છે.

આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં અનેક લોકોએ જોયો છે અને સૌ કોઈ આ દિકરાનાં વખાણ કરી રહ્યો છે, જે આટલી ઉંમરે પણ આટલો સમજદાર છે અને પોતાના દાદીમા નાં જીવ બચાવવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ વાત કોઈપણ નાં હ્દયને સ્પર્શી જાય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!