સુરત ના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા વોટસેપ સ્ટેટસ મુક્યુ કે ” હર ઈંસાન…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારનાં આત્મહત્યાના બનાવો બને છે. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અનીસ આરીફ હિંગારીયા નામના યુવાને કોઈ કારણોસર ગળેફાસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે, આ યુવાને પોતાના whatsapp સ્ટેટસ પર એક લખાણ લખીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
હાલમાં આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ આ ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવી હાલ આ મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સૌથી ખાસ વાત એ છે કે, આત્મહત્યા પેહલા પોતના whatsapp સ્ટેટસ ઉપર એમ લખ્યું હતું કે, ” હર ઇન્સાનને અપની તરહ સે ઇસ્તમાલ કિયા ઓર હમ સમજતે રહે લોગ હમે પ્યાર કરતે હૈ “.
આ ઈશમની ત્યાં પાંચ દુકાન ભાડે આપી છે. તેઓએ પોતાની દુકાનમાં જ આત્મહત્યા કરી લીધી છે. જોકે હાલ આ તમામ મામલે અડાજણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ખરેખર હાલમાં આ આત્મહત્યા ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. આપણે જાણીએ છે કે, દિવસે ને દિવસે અનેક વ્યક્તિઓ કોઈકારનોસર પોતાનો જીવ ત્યજી દેતા હોય છે. જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવે તો પણ ક્યારેય હતાશ ન થવું જોઇએ અને આત્મહત્યા જેવું પગલું તો ક્યારેય ન ભરવું જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.