Gujarat

ટૂંક સમયમાંજ જીજ્ઞેશ કવિરાજના પરિવારની ખુશીઓ શોક ફેરવાણી બાળકના નિધનથી પરિવારમાં શોક હજુ લીધી હતી નવી ગાડી તેવામાં…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં સંગીત કેટલું મહત્વનું છે તેમાં પણ જો વાત ભરતીય સંગીત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંગીત જેટલું સમૃદ્ધ કોઈ પણ સંગીત નથી. તેમાં પણ હાલમાં જે રીતે ગુજરાતી સંગીત ની લોક ચાહના આખા વિશ્વમાં જોવા મળી રહી છે તેના કારણે લાગે છે લોકો વધુને વધુ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિ તરફ વળ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મી ગીતો, આખ્યાનો, ભવાઈઓ લોકોને ઘણી પસંદ આવે છે.

જો કે આજે જે સ્થાન પર ગુજરાતી સંગીત છે તેને આ મુકામ સુધી પહોંચાડવા માટે ગુજરાતી કલાકારો દ્વારા ઘણી મહેનત કરવામાં આવી છે. આપણે અહીં એક એવાજ લોક પ્રિય ગાયક વિશે વાત કરવાની છે કે જેમના સુરથી લોકો ડોલી ઉઠે છે પરંતુ હાલમાં તે અને તેમનો પરિવાર ઘણો જ શોકમાં છે. જણાવી દઈએ કે આપણે અહીં લોકપ્રિય ગુજરાતી સિંગર જીજ્ઞેશ કવિરાજ વિશે વાત કરવાની છે. આજે દરેક વ્યક્તિ તેમના નામથી પરિચિત છે.

આપણે સૌ જાણીએ છીએ કે જીજ્ઞેશ કવિરાજે હાલમાં જ ઘણીજ મોંઘી અને આલીશાન એવી મર્સીડીઝ ગાડી લીધી હતી. જેના કારણે તેમના પરિવારમાં ઘણી જ ખુશીઓ નો માહોલ હતો પરિવાર સાથે જીજ્ઞેશ કવિરાજે ઘણા ફોટાઓ પણ પડાવ્યા હતા કે જે સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા હતા. પરંતુ જાણે તેમની આ ખુશીઓ ને કોઈની નજર લાગી હોઈ તેમ આ ખુશી લાંબા સમય સુધી ટકી નહિ પરિવારમાં એક નાની ઉંમરના નિધનથી શોક છવાઈ ગયો.

જો વાત આ શોકના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે એક વેબસાઈટ ના માધ્યમથી માહિતી મળી રહી છે કે જીજ્ઞેશ કવિરાજ ના ભત્રીજા ના દીકરાનું મૃત્યુ થયું છે. આ કારણ છે કે આખો પરિવાર દુઃખી છે અને દરેકની આખો આ માસુમ બાળકને યાદ કરતા ભીની થઇ જાય છે. પરિવારમાં બાળકના નિધનથી જીજ્ઞેશ કવિરાજ પણ ઘણા દુઃખી છે તેમણે સોશ્યલ મીડિયા પર પોતાના ભત્રીજાના દીકરાનો ફોટો સેર કરી જણાવ્યું હતું કે તે દેવ લોક પામ્યો છે અને નાના બાળકની આત્માની શાંતિ અંગે પ્રાર્થના કરી હતી.

જો વાત જીજ્ઞેશ કવિરાજ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ મહેસાણા જિલ્લાના ખેરુલા ગામમાં વર્ષ 1988 માં થયો હતો તેમના પિતા અને પરિવારના અનેક લોકો સંગીત જગતમાં હતા માટે તેમનું રૂઝાન પણ આ ક્ષેત્ર તરફ જોવા મળ્યું. જો કે હાલમાં જેવું આલીશાન જીવન જીજ્ઞેશ કવિરાજ જીવે છે તેવું પહેલા નહતા જીવતા શરૂઆત માં તેમણે ઘણી મહેનત કરી છે ત્યરે તેઓ આ મુકામે પહોંચ્યા છે જોકે હાલની પરીસ્થીમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેઓ જીજ્ઞેશ કવિરાજ અને તેમના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!