દેવાયત ખવડે ખરીદેલ “Mercedes-Benz C-Class” ની કિંમત જાણી તમે માથું પકડી લેશો ! આટલા લાખો રૂપિયાની છે….જાણો કિંમત
આપણા ગુજરાત રાજ્યમાં અનેક એવા મોટા મોટા કલાકારો છે જે પોતાની કલાને લઈને આખા ગુજરાત રાજ્યમાં ખુબ મોટું એવું નામ કમાય ચુક્યા છે, આવા મોટા કલાકારોમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, ગીતાબેન રબારી, દેવાયત ખવડ જેવા અનેક કલાકારો આવે છે, આમ તો ગુજરાતમાં કલાકારોની કોઈ જ કમી નથી. એવામાં આવા કલાકારોને લઈને અનેક એવા સમાચારો સામે આવતા જ રહે છે.
આમ તો તમને જાણતા જ હશો કે આ મોટા કલાકારોની લાઇફસ્ટાઇલ ખુબ સારી તથા લકઝરીયસ હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે દેવાયતભાઈ ખવડ વિશે જણાવાના છીએ, દેવાયત ખવડ વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ પોતાના ડાયરાને લઈને ગુજરાત રાજ્યમાં ખુબ સારુઁ એવું નામ કમાય લીધું છે, જ્યા જ્યા પણ તેઓના પ્રોગ્રામ હોય છે ત્યાં ત્યાં લોકો ખુબ મોટી સંખ્યામાં હાજરી આપે છે.
એવામાં દેવાયત ખવડની જીવનશૈલી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ખુબ જ સારું લકઝરીયસ જીવન જીવી રહયા છે, તેમની પાસે હાલ અનેક કરો તથા મોટું ઘર પણ છે જેમાં તેઓ આલીશાન રીતે રહે છે. તમને ના ખબર હોય તો જણાવી દવ કે લોકસાહિત્યકાર દેવાયત ખવડે હજુ થોડાક સમય પેહલા જ મર્સિડીઝ બેન્ઝ સી કલાસ લીધી હતી જે ખુબ જ આલીશાન તથા ખતરનાક દેખાવ વળી લાગી હતી.
હવે તમને ખબર જ હશે કે મર્સીડીઝ,BMW તથા ઓડી જેવી મોટી મોટી કંપનીની કારોની કિંમત ખુબ વધારે હોય છે એવામાં દેવાયત ખવડે ખરીદેલ આ કારની કિંમત વિશે જો વાત કરવામાં તેઓની આ કારની કિંમત અંદાજે 60 થી 66 લાખ સુધીની હોઈ શકે છે તેવું સામે આવ્યું છે, મિત્રો આ કારણો ચોક્કસ ભાવ તો અમે નથી જાણતા પરંતુ અમુક રિપોર્ટને આધારે જ અંદાજો લગાવામાં આવી રહ્યો છે.