ગુજરાતના લોકચાહિતા કલાકાર એવા દેવાયત ખવડે હાથી પર બેસીને એન્ટ્રી કરી તો લોકોની જામી ભીડ!! જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતો હોય છે, ત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક દેવાયત ખવડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અંગે વિગતવાર માહિતી જાણીએ. વાત જાણે એમ છે કે, ગુજરાતના લોકચાહિતા કલાકાર દેવાયત ખવડે હાથી પર બેસીને એન્ટ્રી કરી તો લોકોની જામી જામી ગઈ. આ વિડીયો ક્યાંનો અને ક્યાં સમયનો છે તે અંગે વિગત પ્રાપ્ત નથી થયેલ પરંતુ તમે વિડીયોમાં જોઈ શકશો કે, દેવાયત ખવડે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની શાહી એન્ટ્રી જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.
તમને જાણીને આશ્ચય થશે કે, દેવાયત ખવડે હાથી પર બેસીને કાર્યક્રમના મંચ પર પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દેવાયત ખવડે પણ લોકોને વંદન કરીને તેમનો આભાર માન્યો હતો. હાલાં સોશિયલ મીડિયા પર દેવાયત ખવડે હાથી પર બેસીને એન્ટ્રી કરવાનો આ વિડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વિડિયોમાં દેવાયત ખવડેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.
દેવાયત ખવડે ગુજરાતના લોકપ્રિય કલાકારોમાંના એક છે. તેમના ગીતો અને ભજનો તથા લોક સાહિત્યની વાતો લોકો ખૂબ જ પસંદ કરે છે. દેવાયત ખવડેએ ગુજરાતી કલાકારોની દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે. આ સફળતા તેમણે કઠિન પરિશ્રમ થકી હાંસિલ કરી છે. ખરેખર ભાગ્યે જ કોઈ કલાકારની આવી શાહી એન્ટ્રી થઈ હશે.
આ વિડિયો જોઈને લોકોએ દેવાયત ખવડેના ચાહકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તમે વાયરલ વિડીયોમાં જોઈ શકશો જે દેવાયત ખવડનું ભવ્ય રીતે શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું . આ વાયરલ વિડીયો તમે જરૂરથી જોજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો આ એન્ટ્રી કેવી લાગી!
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.