શું ચોટીલાના ડુંગરે રાત્રીના સમયે સિંહ દેખાયો ?? સોશિયલ મીડિયા પર વિડીયો થઈ રહ્યો છે ખૂબ વાયરલ… જુઓ વિડીયો
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ચોટીલાના ડુંગરનો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે અને સૌથી ખાસ વાત એ છે કે ચોટીલાના ડુંગર ઉપર સિંહ એ જોવા મળ્યો છે આ વિડીયો અંગે ગુજરાતી અખબાર કોઈ પુષ્ટિ કરતું નથી. આ વિડીયો instagram પેજ પાસે શેર કરવામાં આવ્યો છે અને તે વીડિયોના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે ચોટીલાના ડુંગર પર સિંહ જોવા મળ્યો હાલમાં આ વિડીયો ભાવિ ભક્તોમાં પણ ખૂબ જ આસ્થા નું કેન્દ્ર બની રહ્યો છે અને સૌ કોઈ આ વીડિયોને શેર કરી રહ્યા છે તેમ જ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.
એવી લોકવાર્તાઓ છે કે ચોટીલાના ડુંગર ઉપર રાત્રે રોકાણ શક્ય નથી તેનું શું કારણ છે તે કોઈ જાણવા નથી મળ્યું પરંતુ દરેક શ્રદ્ધાળુઓની એક આસ્થા છે, તેમની માન્યતા છે અને આ માન્યતા પ્રમાણે સૌ કોઈ માને છે કે ચોટીલાના ડુંગર ઉપર રાત્રે રોકાણ અશક્ય નથી કારણ કે એવું કહેવામાં આવે છે કે માં ચામુંડાનું વાહન એટલે કે સિંહ એ નિવાસ કરે છે તેવી લોકવાયકા છે.
હાલમાં માતાજીનું વાહન એટલે કે સિંહના દર્શન થતા સ્વભાવી ભક્તો માટે આ એક દિવ્ય પળ બની રહી છે અને હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીર પંથક તેમજ તેના આસપાસના વિસ્તારમાં સિંહનો વસવાટ છે અને આ કારણે ગીરના ડુંગર પર પણ સિંહનું દેખાવું એ પણ શક્યતા બની શકે છે પરંતુ આ અંગે હાલમાં અમે કોઈ આ વિડ્યો અંગે પુષ્ટિ નથી કરતા પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સમક્ષ મૂક્યો છે.
આ વિડીયો પર દરેક લોકો પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે તેમ જ દરેક લોકો માં ચામુંડા નો જય જય કાર બોલાવી રહ્યા છે ખરેખર આ વીડિયોમાં તમે જોઈ શકશો કે જંગલનો રાજા ડાલામથ્થા સિંહ પોતાના અંદાજ માં વિચરણ કરી રહ્યો છે, સિંહની ગર્જના પણ તમે સાંભળી શકશો કે સિંહ કઈ રીતે ચોટીલાના ડુંગરે વિચરણ કરી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.