Gujarat

એક પિતા દિકરી ના લગ્ન માટે શુ કરી શકે એ આ લેખ પર થી જાણી શકાય છે. અને મિત્રતા પણ.

એક પિતા માટે તેના જીવનનો સૌથી મહત્વનો અને અનેરો અવસર હોય છે, પોતાની વ્હાલસોયી દીકરીના લગ્નની! જ્યારે દીકરીના લાચાર બાપને વેવાઈ સંબંધ તોડી નાખવાની ધમકી આપી ત્યારે એ ક્ષણે જે દીકરીના બાપે જવાબ આપ્યો એ સૌના હદયને સ્પર્શી જશે.ખરેખર આ વાતદરેક માતાપિતા તેમજ સાસુ સસરાઓ માટે અને સમાજ માટે સમજવા લાયક અને સંદેશ આપનાર છે જે તમારા નકારાત્મક વિચારોને દૂર કરી દેશે.

મિત્રતા ખૂબ જ અતૂટ સંબંધ છે અને જ્યારે આ મિત્રતા સગપણમાં પરિવર્તન પામે ત્યારે વધારે ગાઢ બને છે. વાત જાણે એમ છે કે, આર્થિક રીતે પરિસ્થિતિ સારી ન હતી અને વર્ષો થી પોતાની દીકરીનાં ધામધૂમ થી લગ્ન કરવા માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા હતા. આ પહેલા જ્યારે સગપણ નક્કી થયું ત્યારે દીકરીનાં પિતાએ પક્ષ ને વિનંતી કરે છે,કે સગાઇ તો નક્કી કરી દીધી છે પરંતુ હમણાં થોડી પરિસ્થિતિ સારી નથી એટલા માટે એક વર્ષ સુધી લગ્ન ને મોકૂફ રાખો.

દીકરી ના પિતા ની લગ્ન મોકૂફ રાખવાની વાત સાંભળી ને સામાપક્ષ વાળા સમજી ગયા હતા અને તેઓએ કહ્યું હતું કે જો તમને કોઈ જરૂર હોય તો અમે તમને ટેકો કરીશું. આ વાત સાંભળી ને દીકરી ના પિતા એ કહ્યું કે જો હું દીકરી ના પૈસા લવ તો નર્ક માં પણ મને જગ્યા ના મળે એટલા માટે હું તમારી પાસે થી તો કોઈ પણ જાત નો ટેકો ન લઇ શકું.

આ સાંભળીને લગ્ન લેવા આવેલ અન્ય મહેમાનો કહ્યું કે, લગ્ન મોકૂક રાખવા એના કરતાં લગ્ન રદ્દ કરી નાખીએ. ત્યારે લગ્ન નક્કી થઇ ગયા પરંતુ પોતાની પાસે લગ્ન કરવા માટે ના પૈસા નથી એટલા માટે દીકરી ના બાપ ને ખુબ જ ટેન્શન રહેવા લાગ્યું અને તેને ઘણા બધા પ્રયત્નો કાર્ય પરંતુ તે કોઈ પણ રીતે લગ્ન માટે પૈસા ની સગવડતા ન કરી શક્યા.

આ પછી તેને તેના એક મિત્ર ની યાદ આવી કે આમ તો અમે બંને મિત્રો છીએ તો એ કદાચ મારી મદદ કરશે. પરંતુ દીકરી ના બાપ ને પોતના મિત્ર પાસે થી પૈસા માંગવા જવા માં ખુબ જ શરમ આવતી હતી તેને લાગ્યું કે જો તેઓ તેમની પાસે થી પૈસા માંગશે તો તેમની મિત્રતા તૂટી જશે.એક બાપ પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે છે. તે પોતાના મિત્ર પાસે ગયો અને કહ્યું કે મારે 1 લાખ રૂપિયા ઘટે છે, તું મદદ કરીશ. ત્યારે મિત્ર તેના હાથમાં પૈસા મૂકી દીધા અને કહ્યું હજુ કંઈ ઘટે તો કહેજે.

આ ઘટના મા મિત્ર ની પત્ની  એ પુછ્યન કે પૈસા પાછા આપ્યા તો શું કરશો? ત્યારે દીકરાના પિતા એ કહ્યું કે એ માટે મિત્ર છે અને તેની પરિસ્થિતિની જાણ હોવા છતાં પણ હું સમજી ન શક્યો અને એને અહીંયા મારા ઘરે આવવું પડ્યું ત્યારે એ મારી ખરી મિત્રતા નાં કહેવાય. આ વાત દરેક વ્યક્તિ સમજાવા જેવી છે. જેવી રીતે કૃષ્ણ સુદામાને પારખી ગયા હતા તેંમજ સૌ એકમેકની લાગણીઓ સમજી જાય દુઃખ ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!