ગઢવી પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું!! મોરબીમાં આ કારણોસર થઈ હત્યા… કારણ જાણી તમારા હોશ જ ઉડી જશે..
હાલમાં દિવાળી નો માહોલ છે, ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોરબીમાં ફટાફડા ફોડવા મામલે થયેલી બોલાચાલી હત્યામાં બદલાઈ ગઈ. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, અમે આપને વિગતવાર માહિતી આપીએ.
આ ઘટના અંગે વિગત્વાર માહિતી જાણીએ તો મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલી નામનો યુવક પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો.
લાખાભાઈના પત્ની બીમાર હોવાથી તેઓએ વલીને થોડે દૂર ફટાકડા ફોડવાની અપીલ કરી હતી છતાં પણ વલી ભાઈ ન માનતા અને ઉશ્કેરાયલ આ કારણે લાખાભાઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ બોલાચાલી અચાનક જ ઝઘડાનું રૂપ લીધું અને આ કારણે ઝઘડો શાંત કરાવવા રાજેશભાઈ ગઢવી બંનેને સમજાવવા વચ્ચે પડ્યા હતા.
વલીને થોડે દૂર ફટાકડા ફોડવા જણાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને રાજેશભાઈ ગઢવીને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ કારણે તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરેલ. પણ તેમનું સારવાર દરમિયાન તેઓને મૃત્યુ નિપજ્યું હતું
હાલ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
.