આવી ભૂલ ન કરતા! પાણીના વહેતા પ્રવાહ સાથે સ્ક્રોપીયો તણાઈ ગઈ, આ લાઇવ દ્રશ્યો જોઈને હૈયું ધ્રુજી જશે, જુઓ વિડીયો…
હાલમાં ચોમાસાની ઋતુમાં અનેક ગામડા અને શહેરોમાં ભારે વરસાદ થયો છે. આ કારણે અનેક ગામોની નદીઓમાં પુર પણ આવ્યાં છે આ કારણે પુલ અને. રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. આવા સમયમાં કયારેય પણ પાણી સામે બાથ ભીળવા જવી એ મોતને ગળે લગાડવા જેવી વાત છે. ખરેખર હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયો જોઈને તમને સમજાઈ જશે કે બે ઘડીની ઉતાવળ એ મોતના મુખમાં પણ લઈ જાય છે.
ઇન્સ્ટાગ્રામ પર હાલમાં થોડા દિવસ પહેલા જ એક યુવાનનો વિડીયો વાયરલ થયો હતો. વહેતા પાણીના પ્રવાહમાં હોશિયારી મારવા ગયો પરંતુ પાણીનો પ્રવાહ એટલો હતો કે એની ગાડી સ્લીપ ખાઈ ગઈ અને તે નદીના પ્રવાહ સાથે તેની ગાડી પણ તણાઈ ગઈ અને યુવાનના નસીબ એટલા સારા કે તેના જીવને કંઈ જોખમના આવ્યું પરંતુ આ ઘટના પરથી એ સાબિત થઈ જાય કે પાણીને ક્યારેય સામાન્ય ન ગણવું જોઈએ.
હાલમાં જ ફરી એક આવી જ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ થયેલ વિડીયોમાં તમે જોઈ શકશો કે પુલ પરથી પાણી ખૂબ જ તાણ સાથે પસાર થઈ રહ્યું છે. પુલની બંને બાજુ મોટા વાહનો પણ ઉભા છે પરંતુ એકબાજુથી સ્ક્રોપીયો ચાલક સાહસ કરીને નીકળવાનો પ્રયત્ન કરે છે આને તેની આ એક ભૂલના કારણે મોતના મુખમાં જવું પડ્યું.
વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકશો કે સ્કરોપીયો ચાલક ફૂલ સ્પીડે પુલ ઓળગવાનો પ્રયત્ન કરે છે પરંતુ પાણીમાં તાણ એટલું છે કે સ્કોર્પિયોને પણ પોતાની સાથે તાણી ગયું અને સ્કરોપીયો વહેતા પાણીની સાથે પાણીના પ્રવાહ સાથે પુલ નીચેથી ખાબકી જતા અનેક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બુમાબુમ કરી હતી. આ ઘટના ખરેખર ખૂબ જ ભયજનક છે. ક્યારેય પણ આવી ભૂલ ન કરતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.