સોનું ખરીદવાની તક જવા ન દો! સોનું આવા ભાવે ક્યારેય નહિ મળે, જાણી લ્યો આજનો બજાર ભાવ, સોનુ થયું આટલું સસ્તુ…
સોનાનો ભાવ દિવસેને દિવસે આસમાનને આંબી રહ્યો હતો, ત્યારૅ હાઓમાં જ સરકારના નિર્ણયથી સોના પરની આયાત ડ્યુટીમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે જેથી સોનાની ખરીદીનું વિચારતા મધ્યમવર્ગીય લોકોને ખાસ ફાયાદો થશે. આ વર્ષે પહેલીવાર કેન્દ્ર સરકારે બજેટમાં સોના પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. બજેટ અનુસાર સરકારે સોના પરની આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી છે. આનો અર્થ એ થયો
આ નિર્ણય બાદથી જ સોનાના ભાવમાં ઘટાડો થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. હવે આ અટકળોને પુષ્ટિ મળી છે. આજથી એટલે કે 1 ઓગસ્ટથી કે હવે વિદેશથી સોનું આયાત કરવું સસ્તું થઈ ગયું છે. આના કારણે સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
વિશ્લેષકોનું માનવું છે કે સોનાના ભાવ પ્રતિ તોલા લગભગ 5 થી 6 હજાર રૂપિયા સુધી સસ્તા થઈ શકે છે. જો કે, આ ઘટાડો કેટલો હશે તે બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે.સોનાના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને સોનું ખરીદવું સસ્તું પડશે. જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર છે.
સોનાના ભાવમાં ઘટાડો થવાથી જ્વેલર્સને વધુ ગ્રાહકો મળવાની સંભાવના છે. આ સાથે જ જ્વેલર્સને સોનાના કાળા બજારને રોકવામાં પણ મદદ મળશે.સોનાના ભાવમાં ઘટાડો થવાથી બજારમાં અનેક પ્રકારની અસરો જોવા મળી શકે છે.સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે તે બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે.સોનું ખરીદતા પહેલા તમારે તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.