Gujarat

અમદાવાદમાં ડો. વૈશાલીએ કર્યો આપઘાત!! આપઘાત પેહલા લખી સુસાઇડ નોટ જેમાં કર્યો એવો ઘટસ્ફોટ કે સૌ કોઈ દંગ… જાણો પુરી ઘટના વિશે

આજ રોજ અમદાવાદ શહેરમાં દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનાને કારણે ચકચાર મચી ગ્યો છે, દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પરિસરમાં ડૉ વૈશાલી એ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યાં હતાં.

સૌથી ચોકાવનામરી પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં E0Wના PI ની .કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવતા આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે, આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, મૃતક વૈશાલી પાસેથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી છે અને એક ડાયરી પણ મળી આવી છે. ડાયરી જે રોજ લખતા હોય એ પ્રકારની ડાયરી છે.

સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું એના માટે બી.કે. ખાચર જવાબદાર છે. મારા મોત બાદ અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે એવી મારી ઈચ્છા છે.વૈશાલી જોશી ક્રાઇમ બ્રાન્ચના અંદર જ પોતાના હાથ ઉપર ઇન્જેક્શન મૂકીને આત્મહત્યા કરી લીધી ત્યારબાદ બાકડા પરથી ડેડબોડી મળી હતી. હાલમાં આ તમામ બનાવ અંગે પોલીસે કાયદેસરની કારું વાહી હાથધરી છે તેમજ બોડીને પોસ્ટમટ માટે મોલાવેલ છે. મૃતક વૈશાલી અંગે જાણીએ તો વૈશાલી વિનોદચંદ્ર જોશી

મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર પાસેના ડેભારી ગામના વતની અને અપરિણીત હતાં. શિવરંજની ખાતે પીજીમાં રહી છેલ્લાં પાંચ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપતાં હતાં. બી.કે. ખાચર સાથે પ્રેમસંબંધમાં વિક્ષેપ પડતાં ડો. વૈશાલી થોડાક સમયથી ડિપ્રેશનમાં સરી પડી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!