Health

આ વસ્તુમાં એટલી એનર્જી હોય કે એક વાર ખાવ પછી આખી રાત…

એક ઉંમર બાદ સમાગમ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. પરંતુ અમે આજે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જાણો કંઈ વસ્તુઓ ખાવાથી એનર્જી આવશે

મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની સેક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.આમળામાં પર્યાપ્ત પ્રમાણમાં આયરન ઝિંક અને વિટામિન સી હોય છે. તે હેલ્થ તો સારી રાખે છે અને કામોત્તેજના વધારવા માં મદદ કરે છે.બે ચમચી આમળાના રસમાં એક ચમચી આમળાનો સૂકો પાવડર અને એક ટેબલસ્પૂન શુદ્ધ મધ મળીને દિવસમાં બે વાર ખાઓ. આ નુસખાથી બંનેનો સેક્સ પાવર વધે છે.

કામેચ્છા વધારવામાં બદામ પણ મદદ કરે છે. બદામને દૂધમાં મિક્સ કરીને નિયમિત પીવો. રોજ રાતે 10 બદામને પાણીમાં પલાળીને મુકી દો. સવારે એની છાલ કાઢીને કે બદામનું દૂધ બનાવીને પીવો. દૂધ બનાવવા માટે એક કપ દૂધમાં છોલેલા બદામ, ચપટી કેસર, ચપટી જાયફળ અને સ્વાદાનુસાર ખાંડ નાંખીને મિક્સીમાં બ્લેન્ડ કરી લો.તમારા ઘરમાં વડીલોએ પણ કોઈ વખત કીધું હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. અને આ માત્ર આપણા સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

ડ્રાઈવના કિસ્સામાં ખજૂરથી ફાયદો થાય છે 10 તાજા ખજૂરને ઘીમાં પલાળો તેમાં એક ટીસ્પૂન સુંઠ અડધી ચમચી ઇલાયચી પાવડર ચપટીક કેસર મિક્સ કરોડુંગળી અને લસણ કામેચ્છા વધારે છે. એક ટેબલસ્પૂન ડુંગળીના રસમાં એક ટી સ્પૂન લસણનો રસ મિક્સ કરો. આ મિશ્રણ રોજે ભૂખ્યા પેટ મધ સાથે લેવું.એક કહેવત છે કે, જેવું અન્ન તેવું મન. આ વાત વૈજ્ઞાનિકોએ પણ માની લીધું છે. માનો કે ન માનો પણ આપણા જીવનમાં સેકસ નું મહત્વનું સ્થાન છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!