Gujarat

ક્યારેક ભારત પર રાજ કર્યુ હતુ આ કંપનીએ જ્યારે આજે એક ભારતીયે માત્ર 20 મીનીટ મા ખરીદી લીધી આ કંપની ! જાણો કોણ છે આ બિઝનેસમેન

આજે ભારત દેશમાં તો ગુજરાતીઓનું રાજ છે પણ સાથો સાથ વિદેશોમાં પણ ગુજરાતીઓ મોખરે છે. આજે આપણે એક એવા ગુજરાતી વ્યક્તિની વાત કરીશું, જેમણે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને આજે સફળતાનાં શિખરો સર કર્યા છે.એક ગુજરાતી ધારે તો અશક્ય કાર્ય પણ શક્ય બનાવી દે છે. માહાત્મા ગાંધીજી એ 1915માં ભારતમાં આવ્યા હતા ત્યારે જ તેમને ભારતને આઝાદ કરવાનું સપનું જોઈ રાખેલું. આજે જયરર ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

ભારત સહિત દુનિયાના અનેક શહેરો પર સુધી રાજ કરનારી કંપની, જેની પાસે ક્યારેક લાખોની ફોજ હતી. પોતાની ગુપ્તચર એન્જસી હતી, તેમજ દેશોમાંથી ટેક્સ વસૂલ કરવાનો અધિકાર હતો. હવે આ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના માલિક એક ભારતીય ઉદ્યોગપતિ બન્યા છે. હવે વિચાર કરો કે, જે કંપની એ ભારત દેશ પર 200 વર્ષ સાશન કર્યું એ આજે ભારતીય વ્યક્તિની મુઠી આવી ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે, કંપનીના નવા માલિક સંજીવ મહેતાછે,

કોણ છે, સંજીવ મહતા? આ સવાલનો જવાબ આપીએ તો સંજીવ ભારતીય મૂળના મોટા ઉદ્યોગપતિ છે. અને સંજીવ મહેતા એક ગુજરાતી સાહિસક છે.

સંજીવ મહેતાએ 2005માં કંપનીમાં એન્ટ્રી કરી હતી. કંપનીને લક્ઝરી ટી, કોફી અને ખાદ્ય પદાર્થોના વેપારમાં એક નવી બ્રાન્ડ બનાવીને ઓળખ આપી હતી.આજે તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનીનાં બેઅલL સ્થાપના 1600 માં થઈ હતી. તે સમયે એલિઝાબેથ પ્રથમ બ્રિટનના મહારાણી હતા. તેઓએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને એશિયામાં કારોબાર કરવાની છૂટ આપી હતી.

આપણે જાણીએ છીએ કે, કંપની ભારતથી યુરોપમાં મસાલા, ચા અને અસાધારણ વસ્તુઓ મંગાવતી હતી.પની અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો પૂર્વના દેશોમાંથી પશ્ચિમમાં મોકલવા લાગી હતી.  ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ તે સમયે એક દમનકારી કંપની તરીકે થઈ હતી. જે હિન્દુસ્તાનીઓનું ઉત્પીડન કરતી હતી.

વર્ષ 2003માં શેર ધારકોના એક ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદી હતી. તેઓએ એકવાર ફરીથી ચા અને કોફી વેચવાનો કારોબાર શરૂ કર્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ સંજીવ મહેતાએ આ કંપનીના આર્મ્સ સેક્ટરમાં કામ શરૂ કર્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!