સૌપ્રથમ દીકરાને પોલીસની વર્ધી જોઈ માતા પિતાએ એવુ રિએક્શન આપ્યુ કે વિડીઓ જોઈ આંખ મા આસુ આવી જશે….જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ હદયસ્પર્શી વીડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો દરેક યુવાનો અને માતા-પિતાઓ માટે ખુબ જ પ્રેરણાદાયી અને લાગણીસભર છે. કહેવાય છે ને કે બંધ આંખે જોયેલા સ્વપ્નને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે, ત્યારે સપનું સાકાર થાય છે.
આ વિડીયો એ દરેક યુવાનો માટે આશાનું કિરણ સમાન છે, જે પોલીસ અને આર્મી ઓફિસર તેમજ ઉચ્ચ કક્ષાના સરકારી ઓફિસર બનવા માંગે છે. એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે દરેક સપના ત્યારૅ જ સાકાર થાય છે, જ્યારે તમારું મનોબળ દ્રઢ અને આત્મવિશ્વાસ હોય ત્યારે આ શક્ય બને છે. ખરેખર આ ઘટના એવા દરેક યુવાનો માટે છે જે આ ઘડીની રાહ જોઈ રહ્યાં છે.
આ વિડીયોમાં જોઈ શકશો કે યુવાન પોલીસની વર્દીમાં ઘરે આવૅ છે અને પોતાના માતા-પિતાને સરપ્રાઈઝ આપે છે. જ્યારે દીકરાને પોલીસની વર્દીમાં જોઈ છે, ત્યારે માતાપિતાની ખુશીનો હરખ નથી સમાતો. તમે જોશો કે માતા-પિતાના ચહેરા પર અમૂલ્ય ખુશી અને આંસુઓ છલકાઈ ગયા. ખરેખર દરેક યુવાનો આ જ ઘડીની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પોતાના માતા પિતાને આ ખુશી આપી શકે છે.
આ વિડીયો લાગણીસભરની સાથોસાથ દરેક યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે પણ ઉપયોગી થઇ શકે છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ જણાવી છે તૅમજ લાખો લોકોએ આ વિડીયો શેર પણ કર્યો છે. આ વિડીયો જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે તમારા સપના સાકાર કરવામાં માતા પિતાના આર્શીવાદ દ્વારા શક્ય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.