ગુજરાતમાં લોક સાહિત્ય કલાકાર માયાભાઈએ વિદેશ ગુજરાતીઓને ઘેલા કર્યા!લંડનમાં યોજાયેલ ડાયરાની તસવીરો આવી સામે…
ગુજરાતના લોકપ્રીય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર ( Maya bhai aahir )હાલમાં લંડનના પ્રવાસે છે. થોડા દિવસો પહેલા જ માયાભાઈ આહીરની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, આ તસવીરોમાં તમે માયાભાઈને અલજ અંદાજમાં જોયા હશે.
માયાભાઈ એ પોતાની કારકિર્દીનીના સમયગાળમાં દેશ વિદેશમાં આયોજિત લોક ડાયરામાં ગુજરાતના લોક સાહિત્યનું (Gujarati lok sahitya) રસપાન કરાવ્યું છે. આજે ખૂબ જ નામના અને વૈભવશાળી જીવન હોવા થતા માયાભાઈ આહીરનું વ્યક્તિત્વ સાદગીથી પરિપૂર્ણ છે.
સૌથી ખાસ વાત એ છે કે, માયાભાઈ આહીરનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં (World Book Of Records London) નોંધાયેલું છે. ભગુડા મોગલ ધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોરારી બાપુ સહિતના સંતો અને મહંતોની હાજરીમાં માયાભાઈ આહીરને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વિશ્વના 34 જેટલા દેશોમાં 5 હજાર જેટલા કાર્યક્રમ કરવા બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
હાલમાં પણ લંડન શહેરના (london) અલગ અલગ શહેરોમાં તેમણે કાર્યક્રમમાં હાજરી આપીને ગુજરાતીઓને મોજ કરાવી રહ્યાં છે.હાલમાં જ લંડન ખાતે એટલાન્ટામાં (Atlanta) ગોકુલ ધામ હવેલી દ્વારા ( Gokul dham have li) આયોજિત લોક ડાયરામાં ખાસ હાજરી આપી હતી અને આ લોકડાયરામાં માયાભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, આ તસવીરોમાં તેમનાં ચાહકોએ પણ માયાભાઈના વખાણ કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.