સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોક ગાયક કીર્તિદાન ગઢવીએ આવી રીતે રમઝટ બીલાવી દીધી હતી…જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં ચારો તરફ માત્ર ભાગેશ્વર ધામની જ ચર્ચા થઇ રહી છે. હાલમાં જ સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોક ગાયક કીર્તિદાન ગઢવીએ આવી રીતે રમઝટ બીલાવી દીધી હતી અને હાલમાં આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે લાખો લોકોની સંખ્યામાં ભક્તો દિવ્ય દરબારમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પૂર્વ કિર્તીદાન ગઢવીએ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કિર્તીદાનને બમ બમ ભોલે અને મન મોર બની થનગનાટ કરે ગાવાનું કહ્યું હતું. આ સૌથી ખાસ વાત એ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દર્રેક દિવ્ય દરબારમાં કિર્તીદાન ગઢવીના ભજનો વાગવા જોઈએ. તેમજ દરેક લોકોની સામે કિર્તીદાન દાન વિષે ખાસ વાત કહી હતી.
બાબા ધીરેન્દ્રશાસ્ત્રીએ પોતાની દિવ્ય વાણીથી કહ્યું કે હમારે પાસ કીર્તિદાન ગઢવી ભી આયા હૈં, બહુત અચ્છા ગીત ગાતા હૈં. એ બેઠાં હૈં બબુઆ! બહુત અચ્છા ગીત ગાતા હૈ. મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા સુના હૈં.
હે ભોલેનાથ હમભી સુનેગે તુમે જાને કી જરૂરત તો નહીં ના ? જાઓગે ભી કેસે જબતક પેમેન્ટ ન મિલે. હમારે ચેલે જો પેમેન્ટ દેને વાલે હૈ વોહ નહિ દેગે. ક્યોંકી હમ મના કર દેગે પેમેન્ટ દેને કો. હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાએગે તુંમ આના ઔર વહા ગીત ગાના.
કિર્તીદાન ગઢવીએ આ ઐતિહાસિક અને દિવ્ય ક્ષણના વિડીયો અને તસવીરો પણ પોસ્ટ કરેલ અને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, સુરત ખાતે બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીજી ના દિવ્ય દરબાર મા લાખોની જન મેદની વચ્ચે વાણી પવીત્ર કરવાનો અવસર.
પૂજ્ય બાબા બાગેશ્વરજી ના ખુબ રાજીપા સાથે આશિર્વાદ. હાલમાં તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ખાસ વાત એ કે કિર્તીદાન ગઢવી એક માત્ર ગાયક કલાકાર છે જેને દિવ્ય દરબારમાં હાજરી આપી.