આપણા ગુજરાતના ગરબાની ધાક વિશ્વના ખૂણે ખૂણે પડે હો બાકી ! વિડીયો જોઈ તમને પણ કેહશો કે ‘આતો ચાઇનીઝ ગરબા…
હાલમાં સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ માત્રને માત્ર ગરબાની જ રીલ્સ અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે તેમજ દરેક શહેરોમાં પણ ગરબા અને દાંડિયા ક્લાસીસ શરૂ થઇ ગયા છે, તેમજ ખાસ કરીને સૌથી ભાગ્યશાળી તો વિદેશમાં વસતા ગુજરાતીઓ છે. એક તરફ આપણે નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યા છે, એ સમયમાં વિદેશીઓ ગુજરાતી કલાકારોના સ્વરે તાલથી તાલ મિલાવીને ગરબે રમી રહયા છે.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર વિદેશીઓ ગરબા રમતા હોય એવો વિડીયો વારયલ થયેલ અને આજ રોજ પણ સોશિયલ મીડિયામાં g20 સમિટમાં પણ વિદેશીઓ ગુજરાતી ગરબા રમ્યા છે, ત્યારે હાલમાં અમે એક ખુબ જ રમુજી વિડીયો લઇને આવ્યા છે જેને જોઈને તમેં પણ હસવું નહીં રોકી શકો. આપણે ગુજરાતીઓ દરેક દેશ વિદેશની વસ્તુઓ ને ગુજરાતી ટચ આપી દઈએ છે પરંતુ હાલાં જ ચીની લોકોએ ચાઇના ગરબા રમ્યા.
ચીની મહિલાનો ગરબા રમતો વિડીયો તમારૂ દિલ જીતી લેશે અને અપાન દોઢિયાં અને પનઘટના સ્ટેપ પણ આ ચાઈનીઝ ગરબા સામે નવીન લાગશે. આ વિડીયો જોઈને તમને સમજાય જશે કે ખરેખર આપણી ગુજરાતીઃ પરંપરા અને સંસ્કુતિઓને દરેક દેશ વિદેશના લોકો સ્વીકારી રહયા છે અને કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ‘
આજે વિશ્વના ખૂણે ખૂણે જશો તો તમને ગુજરાતી મળી જશે અને ખરેખર આ વિડીયો આપણને ગર્વ અપાવે છે કે ગુજરાતીઓના ગરબા અને ગુજરાતીપણું એ દરેક દેશના લોકોને પ્રિય છે. કોમેન્ટબોક્સમાંએ જરૂરથી જણાવ જો કે તમને આ ગરબા કેવા લાગ્યા. ખરેખર આ વિડીયો તમારું દિલ જીતી લેશે અને તમને પણ આ ચાઈનીઝ ગરબાના સ્ટેપ શીખવાનું જરૂરથી મન થઈ જશે.
આપણા ગરબા એટલે ગરબા હો બાકી, ગમે ત્યાં જમાવટ બોલાવો દે 😍😍
જુઓ આ વિડીયો👇#gujarat #India #viralvideo #gujaratigarba #navratri2023 pic.twitter.com/eimnxito1h— Gujarati Akhbar (@TodayGUJARAT1) August 22, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.