Gujarat

ગીતા રબારીનાં નવા ઘરને જોઈને આશ્ચય પામી જશો! જુઓ અતિ વૈભવી ઘરની તસ્વીરો.

ગીતા રબારી એટલે ગુજરાતની કોયલ! જેમને સંગીત દ્વારા પોતાનું જીવન ખૂબ જ સફળમય બનાવ્યું છે એ આપણે સૌ કોઈ જાણીએ છે અને હા હાલમાં જ તેમને પોતાના નવા ઘરની ગૃહપ્રવેશ ની તસ્વીરો શેર કરી છે જેમાં તેમણે ગૃહ પ્રવેશની તસ્વીરો પોસ્ટ કરી છે ત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં તેમના નવા ઘરની ચર્ચા થઈ રહી છે. આ ગૃહ પૂજામાં તેઓ તેમના થનાર પતિ સાથે જોવા મળ્યા હતા.

ગીતા રબારીનાં ઘરમાં ખૂબ જ સુંદર મંદિર છે જેમાં માતાજી અને દ્વારકાધીશ બિરાજમાન છે. ત્યારે ખરેખર આ ખૂબ જ સુંદર અને મનમોહક ઘર છે, જેમાં ગણેશજી ની પ્રતિમા આપ સૌના મનને મોહી લેશે. ખરેખર આ ઘર જો માત્ર આટલી નજરે સુંદર દેખાતું હોય તો વિચાર કરો આખું ઘર કેટલું સુંદર હશે તેમજ ખાસ વાત એ કે તેમને પોતાના માટે પિતાને આ ઘર સમર્પિત કર્યું.

ખરેખર આ એક પ્રેરાનારૂપ કહેવાય કે અથાગ મહેનત અને પરિશ્રમ થકી તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને આજે પોતાનું એક અતિ સુંદર અને મનમોહક ઘર પણ વસાવી લીધું છે. દરેક વ્યક્તિને એક જ સપનું હોય છે તેમનું સપનાનુ સુંદર ઘર વસાવું. આ પણ કહેવાય છે ને કે દુનિયા ભરનો થાક ઉતરી જાય એ ઘર. ત્યારે ગીતા રબારીનું આ ઘર અને ગૃહ પ્રવેશ ની સુંદર તસ્વીરો ખૂબ જ મનમોહક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!