ગીતાબેન રબારીએ ફરી એક વખત સોશિયક મીડિયા પર પોતાનો વટ પાડ્યો!! તસવીરો એવી શેર કરી કે જોઈ તમે મોટી અભિનેત્રીને ભૂલશો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ લગ્નગાળા દરમિયાન ગીતાબેન રબારીનું નવું ગીત ” મારો વીરો પરણે” રિલીઝ કરવામાં આવ્યું. આ ગીત લગ્નની સીઝનમાં ગુજરાતીઓને ખાસ પસંદ આવશે. હાલમાં જ ગીતાબેન રબારીએ પણ પોતાના ચાહકને સવાલ કર્યો છે.
ગીતાબેન રબારી એ આ ગીત દરમિયાન કરાવેલ ફોટોશૂટની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી અને તેમને પૂછ્યું કે, કેવું લાગ્યું વેડિંગ સોંગ, કોમેન્ટ બોક્સમાં જણાવજો. ખરેખર ગીતાબેન રબારીના આ સોંગ વિશે તેમના ચાહકોએ ખૂબ જ સારી એવી પ્રતિક્રિયાઓ આપી છે.
તમને જણાવી દઈએ કે, આ ગીતની રચના શીવમ ગોડેચાએ કરી છે. તેમનું સંગીત આ ગીતને વધુ રસપ્રદ બનાવે છે. મિલન જોશીએ આ ગીતનું દિગ્દર્શન કર્યું છે. તેમનું દિગ્દર્શન ગીતની ભાવનાને સુંદર રીતે પકડે છે. આ ગીતના પ્રોડ્યુસર પૃથ્વી રબારી છે.
આ ગીત હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ગુજરાતીઓ આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. અહીં ગીતના કેટલાક શબ્દો છે. હાલો હાલો રે મારા વીરાના લગનિયા આવ્યા,મારો વીરો રે પરણે, વીર લાડકડો પરણે,વાગે ઢોલને શરણાઈયુ, મારો વીરો રે પરણે.આ ગીત ગુજરાતી લોકોને ખાસ રીતે ગમશે. તેઓ આ ગીતને તેમના લગ્નમાં ચોક્કસપણે સાંભળશે.
હાલમાં સોશિયલ મીડિયામાં આ ગીત ખુબ જ પસંદ આવી રહ્યું છે. એક તરફ ગુજરાતમાં લગ્નનો સમયગાળો શરૂ થયો છે, ત્યારૅ આ સમયે આ ગીત ખાસ કરીને લગ્નગીત સમાન છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.