Gujarat

ગુજરાતના લોક લાડીલા ગીતાબેન રબારીએ કંઈક આવી રીતે ઉજવ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ!! આ ખાસ તસવીરો શેર કરી ને લખ્યું કે..

શ્રી રામ આગમનની ઉજવણી વિશ્વના ખૂણે ખૂણે કરવામાં આવી. ખરેખર ૫૦૦ વર્ષમાં પહેલીવાર એવી ઘટના બની કે, આખું વિશ્વ રામમય બન્યું. શ્રી રામ જ્યારે વનવાસ પૂરો કરીને આવ્યા ત્યારે તો માટે અયોધ્યા વાસીઓ હરખાયા હતા પરંતુ ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ જ્યારે આવ્યા છે, ત્યારે ફરી એકવાર દીપોત્સવ મનાવવામાં આવો.

ગુજરાતના લોક લાડીલા ગીતાબેન રબારીએ કંઈક આવી રીતે ઉજવ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ! ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ગીતાબેન કઈ રીતે શ્રી રામજી નું આગમન કર્યું. આપણે જાણીએ છે કે શ્રી રામજીના આગમન પહેલાં ગીતાબેન રબારીનું ” રામ ઘર આયે ” ભજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ શેર કર્યું હતું અને હાલમાં જ ગીતાબેને ” મારા રામ ” ભજન લોન્ચ કર્યું છે.

આ ભજન પણ ભકતોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે, તમને જણાવી દઈએ કે, ગીતાબેન રબારીએ ઘર આંગણે શ્રી રામ નામ રૂપી જ્યોતિ પ્રજ્વલિત કરીને શ્રી રામ આગમનની ઉજવણી કરી હતી.આ ખાસ તસવીરો તેમને શેર કરી છે.

ગીતાબેન રબારીએ તસવીરો શેર કરતી વખતે તેમણે કેપશનમાં લખ્યું કે, सनातन की दिवाली, रूप अलौकिक प्रभु का, खींच रहा अपनी ओर है… देख छवि अवधपति की, आज मन भाव विभोर है. ખરેખર ગીતાબેન રબારીએ આ તસવીરો પોસ્ટ કરીને પોતાના ચાહકોનું દિલ જીતી લીધું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!