Viral video

લ્યો બોલો!! હંસાબેન ભરતભાઈ પરમારનું બની ગયું ગીત, જુઓ તો ખરી કેવું છે આ ગીત…

હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હંસાબેન ભરતભાઈ પરમાર ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેમનું સાદગી ભર્યું વ્યક્તિત્વ અને તેમનો ખુશમિજાજી સ્વભાવને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.હંસાબેન રાજકોટના રહેવાસી છે, હાલમાં તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે, 50 વર્ષની ઉંમરે આટલી લોકપ્રિયતા મેળવી મોટી વાત છે.

હંસાબેનનું એક વિડિયો ખૂબ જ વાયરલ થયું છે. આ વિડિયોમાં તેઓ એક ગુજરાતી ગીત સામે આવ્યું છે. આ ગીતમાં સાંભળી શકાય છે કે, “શું સે બકા તારું નામ?” ત્યાં જ હંસાબેન પોતાની શૈલીમાં પોતાનું નામ બોલે છે, “હંસાબેન ભરતભાઈ પરમાર.”આ વિડિયોને હાલમાં સોશિયલ મીડિયા પર લાખો લોકોએ વધુ વખત જોવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક્ટિવ થતા જ તેમના સોશિયલ મીડિયા પર માત્ર પાંચ દિવસમાં જ 100,000થી વધુ ફોલોવર્સ મળી ગયા છે.હંસાબેનના આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેમના ખુશમિજાજી સ્વભાવ અને સરળતાને લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. હંસાબેન ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયાની સ્ટાર બની ગયા છે.

હંસાબેનનો સફળતાનો ઉપદેશ એ છે કે, સરળતા અને સાદગી હંમેશા જીતી જાય છે. જો તમે સરળ અને સાદા રહીને પોતાનું કામ કરશો તો તમને સફળતા મળવાની શક્યતા વધારે રહેશે. હાલમાં તો હંસાબેનના નામનું આ ગીત લોકોને પસંદ આવી રહ્યું છે, હકીકતમાં એક ગુજરાતી ગીત સાથે હંસાબેનના નામને મર્જ કરીને આ ગીત બનાવવામાં આવ્યું છે, ખરેખર આ રીલ્સ હાલમાં લોકોને પસંદ આવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!