યુવકે એક મંડપમાં બે યુવતી સાથે કર્યા લગ્ન! કારણ જાણીને ચોકી જશો.
દરેક યુવકનાં જીવનમાં એક સ્વપ્ન સુંદરી હોય છે અને પ્રેમમાં ખોવાયેલ જ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ ગમી જાય ત્યારે તેના તરફ આકર્ષાય જાય છે અને તેની તરફ પ્રેમ થઇ જાય છે. પ્રેમ શું છે? પ્રેમ એટલે કોઈ ગમતા વ્યક્તિની સાથે તમારી લાગણીઓ બંધાઈ જવી. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે જેને એક નહીં પણ બે છોકરીઓ સાથે પ્રેમ થઇ ગયો અને બને સાથે પરણવા તૈયાર થઈ ગયો ત્યારે આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
વાત જાણે એમ છે કે તેલંગણામાં એક વ્યક્તિએ બે મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને પરિવારના લોકોએ કહુંશી ખુશી તેમને આશીર્વાદ પણ આપ્યા છે.આ અનોખા લગ્ન આ મહિનાની 14 તારીખે જ તેલંગણાના ઉત્તૂર અંચલના ધનપુર ગામમાં થયા છે, અને સૌ લોકો માટે આકર્ષણ બન્યા હતા.
ખરેખર આપણે ત્યાં પહેલે થી એક સાથે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરવાનો રિવાસ મુસ્લિમમાં છે અમે હિન્દુમાં ભાગ્યે જ આવું બંને છે. ત્યારે ખરેખર હવે આ લગ્ન થી સૌ કોઈ ચોકી ગયા.યુવાનને બંને યુવતીઓ સાથે કૉલેજમાં જ પ્રેમ થઇ ગયો હતો અને બને યુવતિને આ વાત જાણતી હતી અને ત્રણેય સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું .ચાર વર્ષનાં પ્રેમ સંબંધમાં તે બંને ને ભૂલવા નોહતું માગતો આથી પરિવાર જનોને મનાવીને લગ્ન કર્યા.