રબારી સમાજનું ગૌરવ એવા ગીતાબેન રબારી કતર દેશમાં માણી હળવાશ ની પળો આ ખાસ ફોટો શેર કર્યા
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર ગીતાબેન રબારી ની ચર્ચા થયેલી છે કારણ કે હાલમાં જ ગીતાબેન રબારી ગયા હતા જ્યાં તેમને ગુજરાતી ગરબાની રમઝટ બોલાવી હતી. હાલમાં ગીતાબેન રબારી એ સોશિયલ મીડિયામાં ખાસ તો શેર કરી છે. ખરેખર આ તસવીરો પરથી સાબિત થાય છે કે ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખૂબ જ વધુ છે.
ખરેખર ગીતાબેન રબારીની લોકપ્રિયતા ખુબ જ છે, આ જ કારણે દેશ વિદેશમાં તેઓ ગુજરાતી ગીતો અને ભજનની રમઝટ બોલાવે છે, તમને જણાવી દઈએ કે કે ગીતાબેન રબારી યુગાન્ડા અને કતાર જઈ રહ્યા છે. જેથી યુગાન્ડા અને કતારમાં વસતા સૌ કોઈ ગુજરાતીઓ ગીતાબેન રબારીના સુરીલા સ્વરનો આનંદ માણી શકશે.
આ તસવીરમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી એ વાઈટ ટીશર્ટ અને ડેમિનનું બ્લુ જીન્સ પહેરી છે, જાણે ચંપાનું ફૂલ દરિયામાં ખીલ્યું હોય તેવું તેમનું રૂપ લાગી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને આ તસવીર પર અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક અને શેર કરી ચૂક્યા છે. આ તો છે તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.