Gujarat

ભગવાન આવા મિત્રો કોઈ ને ના આપે ! લગ્ન મા એવી ભેટ આપી કે સ્ટેજ પર દુલ્હન પણ શર્માઈ ગઈ…જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં (socialmedia)લગ્નના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં વધુ એક.વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે વરરાજાના મિત્રોએ લગ્નની શુભેચ્છાઓ આપવા દરમિયાન એવી વસ્તુઓ ગિફ્ટમાં આપી કે વરરાજો જીવનભર આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે. આપણે જાણીએ છે કે, લગ્નમાં દરેક સગા સંબંધીઓ અને મહેમાનો નવ દંપતીઓને શુભેચ્છા ભેટ આપે છે. ( Greeting massage )

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નવયુગલ સ્ટેજ પર ઊભું છે અને આ દરમિયાન જ વરરાજાના મિત્રો એક પછી એક સ્ટેજ પર આવતા જાય છે અને બંને દંપતીને શુભકામનાઓ પાઠવે છે અને સાથોસાથ મિત્રો પોતાની ભાભીના હાથમાં કચરા પેટી, બાસ્કેટ, સુપડી, પોતું જેવી અનેક ઘરવખરીની ચીજવસ્તુઓ Household items મિત્રોએ આપી છે.

જ્યારે એક પછી એક મિત્રો વસ્તુઓની ભેટ આપે છે, ત્યારે દુલ્હનના ચહેરાના હાવભાવ તમે જોઈ શકશો કે તે પોતાનું હસવું પણ રોકી નથી શકતી અને યુવક પણ પોતાના મિત્રોના મજાકથી ખૂબ જ હસવું પણ આવતું હશે. ખરેખર આ ઘટના ખૂબ જ રમુજી અને યાદગાર છે. હાલમાં તો આવી જ રીતે નવા યુગલોને અનોખી સરપ્રાઈઝ (Surprice) આપવામાં આવે છે.

આ વીડિયો ખરેખર ખૂબ જ આનંદદાયક છે. સૌથી ખાસ વાત કે આ મીત્રોએ તો માત્ર ઘર વખરીની વસ્તુઓ આપી છે પણ સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો વાયરલ થયેલા છે, જેમાં મિત્રો શુભેચ્છા ભેટ રૂપે નિરોધ કે રૂપિયાનો સિક્કો પણ આપે છે. આ મજાક મસ્તી જ જીવનના ખુશહાલ પ્રસંગોને યાદગાર બનાવે છે.(Memorebal)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!