1950 થી માંડી 2023 સુધી કેટલા હતા સોના ના ભાવ ?? સૌથી સસ્તુ સોનું આ વર્ષ મા હતુ… જુઓ પુરૂ લિસ્ટ
આજે સોનુ ખરીદવું સપના જેવી વાત છે, પરંતુ કહેવાય છે ને કે એક સમય એવો હતો કે ત્યારે સોનાનો ભાવ આજના સમય પ્રમાણે પાણીના ભાવ જેવો હતો. આજના સમય માટે તો એ ભાવ સામાન્ય ગણાય. આજે સોનાનો ભાવ 50000થી પણ વધુ છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વર્ષ 1950 થી લઇને 2023 સુધીના સોનાના ભાવો છે.
આ લિસ્ટ જોઈને તમને સમજાય જશે કે સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો છે. આપણો ભારત દેશ એક સમયે પોતાના વૈભવને લીધે ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખાતો છે. આજે વિશ્વમાં સોનાનો ભાવ ખુબ જ વધારે છે. આજના સમયમાં સોનુ પ્રતિ તોલા 50 હજારને પાર છે પણ જ્યારે 1947માં દેશ આઝાદ થયો ત્યાબાદ બે વર્ષમાં માત્ર રૂ 99 રૂપિયા હતા.
જેમ જેમ વરસ બદલાતા રહ્યા તેમજ સોનાના ભાવમાં બદલાવ આવ્યો છે, આઝાદી બાદ પ્રથમ વખત સોનાની કિંમત 111 રૂપિયા નોંધાઈ હતી.આ પછી સોનાનો ભાવ સ્તર ફરી ક્યારેય 1947ના સ્તર પર ગયો નહીં અને સતત વધારો થયો છે. આપણે જાણીએ છે કે પહેલાના સમયમાં સોનુ ખુબ જ શુદ્ધ હતું અને એ પણ સમયમાં સોનાના ઘરેણાં અને આભૂષણોનો પણ લોકોને શોખ હતો.
સોનાને ફરીથી 100 રૂપિયાના સ્તરને સ્પર્શ કરવામાં 3 વર્ષ લાગ્યાં હતા. વર્ષ 1980માં સોનું 1000ની સપાટીને વટાવી ગયું. 1980માં સોનાની કિંમત 1,330 રૂપિયા હતી. 1996માં સોનું 5,160 રૂપિયા પર પહોંચ્યું હતું. 2007માં સોનું રૂ.10,800ની સપાટીએ પહોંચ્યું હતું. ત્યારે 2010માં સોનાએ ઉછાળા સાથે 20,000નું સ્તર બતાવ્યું હતું. 2011માં સોનાનો ભાવ 26,400 પર પહોંચી ગયો. આજે 50 હજારને પાર છે. ખરેખર પહેલા કરતા આજે સોનાના ભાવમાં બહુ જ પ્રમાણમાં ફેરફાર આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.