સોનુ ખરીદવા માટે નો ઉત્તમ સમય ! ભાવ મા થયો ધરખમ ઘટાડો….જાણો શુ છે નવો ભાવ…
સોનુ ખરીદવા (gold) માટે નો ઉત્તમ સમય ! ભાવ (price) મા થયો ધરખમ ઘટાડો થયો છે. આ તકને જવા ના દો. સોનુ લેવું એ દરેક સ્ત્રીનું સપનું હોય અને સોનુ તો જેટલું વસાવીએ એટલું જ ઓછું. જો તમે પણ સોનુ લેવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે હાલમાં ખાસ સમાચાર છે. સોનાના ભાવમાં ઘટાડો થયો છે જેથી સોનુ ખરીદીને (purchase)રોકાણ કરવાનો પણ આ સારો સમય છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે સોનાનો ભાવ શું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સોનુ હાલમાં લગભગ 2000 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જેથી સોનું લેવાની અમૂલ્ય તક છે. બજારમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં લગભગ 400 રૂપિયાનો ઘટાડો (gold) નોંધવામાં આવ્યો છે. દેશના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે અને હવે તે રૂ. 60,000ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે.
શુક્રવારના રોજ 24 કેરેટ સોનું 60,200ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. મુંબઈમાં (mumbai) 24 કેરેટ સોનું 10 ગ્રામ 60,220માં અને 10 ગ્રામ 22 કેરેટ સોનું 55,200માં ઉપલબ્ધ છે. ચેન્નાઈમાં માત્ર રૂ.52,285માં 10 ગ્રામ 24 કેરેટ સોનું મળશે. જ્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત માત્ર 47,927 રૂપિયા છે. જેથી સોનું ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. ગુજરાતમાં પણ સોનું 10 ગ્રામ 24 કેરેટ 61,835.00 માં મળી રહ્યું છે. જ્યારે 22 કેરેટ 5,669.00/- મળી રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.