હવામાન સમાચાર 2023 : આજના દિવસને લઈને ગુજરાત હવામાન વિભાગે કરી મોટી આગાહી ! આ વિસ્તારો ભારે વરસાદ, 6-7 તારીખે અતિ ભારે …
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આખા દેશમાં મેઘ લહેર આવી ચુકી છે દક્ષિણથી લઈને ઉત્તર સુધીના અનેક એવા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે એવામાં ગુજરાત રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી વિશે વાત કરવામાં આવે તો છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓ તથા ગામડાઓમા ખુબ સારો એવો વરસાદ પડી ચુક્યો છે અને હાલ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી પણ રહ્યો છે, એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે.(gujarat)
ગુજરાત હવામાન સમાચાર વરસાદના(gujarat weather report 2023)
અમુક ખાસ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે હવામાન વિભાગ દ્વારા આજના દિવસને લઈને વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી દીધી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર(saurasatra ma varsad) તથા દક્ષિણ ગુજરાતના(Dakshin gujaratma varsad) અનેક એવા જિલ્લાઓમાં આજના દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જેમાં ગીર સોમનાથ,અમરેલી,વલસાડ,તાપી,ડાંગ,નવસારી,ભરૂચ,સુરત, છોટા ઉદેપુર,સોમનાથ,નર્મદા જેવા અનેક એવા દક્ષિણ ગુજરાતના તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજના દિવસે ભારે વરસાદ ખાબકી શકે છે.
ગુજરાત હવામાન સમાચાર વરસાદના
એટલું જ નહીં દાહોદ તથા પંચમહાલમાં પણ ભારે વરસાદ પડશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી છે,ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે 6 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં નવસારી,દમણ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી,જૂનાગઢ,વલસાડ તથા ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે અમદાવાદ જિલ્લામાં આ સમયગાળા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત હવામાન સમાચાર વરસાદના
6 જુલાઈની આગાહી બાદ 7 જુલાઈ અંગે પણ હવામાન વિભાગે વધુમાં જણાવી દીધું હતું જેમાં હવામાન વિભાગ(havaman vibhag ni agahi) દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવસારી,ડાંગ,વલસાડ, દમણ,દાદરા નગર હવેલી,અમરેલી,ગીર સોમનાથ,દીવ જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે જ્યારે આજ સમયમાં સુરત,તાપી,જૂનાગઢ અને બોટાદ તથા અમરેલીના અનેક ભાગોમાં ભારે વરસાદનો એહવાલ સામે આવ્યો છે.