Gujarat

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે?? ભર શિયાળે આવી કેસર કેરી, એક કિલો ભાવ એટલો બધો કે જાણી મગજના તીખારા ઉડી જશે…

કુદરત ધારે તે કરી શકે છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે એક કુતૂહલ સર્જાયું છે. વાત જાણે એમ છે કે ફળોની રાણી ગણાતી કેસર કરી ભર શિયાળે આંબે આવી ગઈ છે અને માત્ર એક કિલોનો ભાવ રૂપિયા 1551બોલાય રહ્યો છે. ખરેખર ઇતિહાસમાં પહેલીવાર આટલો ભાવ માર્કેટમાં બોલાય રહ્યો છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, રૂ 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ. 15500 થયો છે. રાણાવાવના જાબુવન ફાર્મમાંથી કેસર કેરીની આવક થઇ છે. ખરેખર આવી પહેલીવાર ઘટના બની કે શિયાળાની ઋતુમાં કેરી આવી ગઈ, કેરીની સીઝન ઉનાળામાં હોય છે પરંતુ અચાનક કેરી આવતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું.

મીડિયા દ્વારા પણ જાણવા મળ્યું કે, પોરબંદરના બરડા પંથકની કેસર કેરી માર્કેટમાં વહેચાણી છે. બે બોક્ષ કેરી આજે માર્કેટ યાર્ડમાં આવતા ઇતિહાસના સૌથી ઉંચા ભાવે વહેચાવાની છે.ગુજરાતના ઇતિહાસમાં ભર શિયાળે કેરીનો આટલો ઉંચો ભાવ પ્રથમ વખત પોરબંદર માર્કેટ યાર્ડમાં જોવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!