હજી સપ્ટેમ્બર પૂર્ણ નથી થયો ત્યાં અંબાલાલ પટેલે ઓક્ટોબર માસને લઈને કરી દીધી મોટી આગાહી!! જાણો આગાહી વિશે..
હાલમાં ગુજરાતમાં અનેક શહેરોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનો હજુ પૂરો થયો નથી ત્યાં જ તેમને ભારે મોટી આગાહી કરી, વાત જાણે એમ છે કે ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે.
અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરી છે કે આગામી તા. 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.
ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.