Gujarat

ગુજરાતી સીંગર કિંજલ દવે પોતાની વાડીયે માણી મોજ! તસવીરો દ્વારા પોતાના ચાહકોને બતાવી વાડી, જુઓ ખાસ તસવીરો

ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. હાલમાં જ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે કિંજલ દવેએ પોતાની વાડીયે હળવાશની પળો વિતાવેલી તેમજ ફોટોશૂટ પણ કરાવેલ. આપણે સૌ કોઈ જાણીએ છે કે કિંજલ દવે દેશ વિદેશમાં પોતાની ગાયિકીના કારણે લોકપ્રિય છે. આજે કિંજલ દવે લક્ઝ્યુરિયસ લાઈફ જીવે છે છતાં પણ તેમનું વ્યક્તિત્વ સરળ અને સાદગી ભર્યું છે.

કિંજલ દવેએ પોતાના વ્યસ્ત સમયમાંથી પણ પોતાના માટે સમય કાઢીને પોતાની વાડીયે ફરવા ગયેલ. કિંજલ દવેની આ વાત ખુબ જ વખાણવા લાયક છે કારણ કે આજના યુવાપેઢીને બહાર ફરવા જવાનો શોખ હોય છે પરંતુ કિંજલ દવે લોકપ્રિય કલાકાર હોવા છતાં પણ આનંદની પળો વિતાવવા માટે પોતાની વાડીયે પહોંચ્યા. ખરેખર કિંજલ દવેની આ તસવીરો ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

કિંજલ દવેની આ તસવીરોમાં તમે જોઈ શકશો કે, કિંજલ દવેએ મહિન્દ્રા થાર પાસે ખુબ જ મનમોહક ફોટોશૂટ કરાવેલ. મરૂન રંગની કુર્તીમાં કિંજલ દવે ખુબ જ સુંદર લાગી રહ્યા છે, આ આઉટફિટ તેમને @kamakshi_ahmedabad ક્રિએશનનું પહેર્યું છે, આ તસવીરો પર 163,702 likesમળી ચુકી છે. આ તસવીરો પણ સૌ કોઈ ચાહકોએ પોતાના પ્રતિભાવ પણ જણાવ્યા છે. સૌ કોઈ કિંજલ દવેના વખાણ કરી રહ્યા છે. તમે પણ કોમેન્ટબોક્સમાં જણાવજો કે આ તસવીરોમાં કિંજલ દવે કેવા લાગી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!